________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૦
અધ્યાત્મ મહાવીર
:
કલિયુગમાં જે જૈનો જૈનધમ પાળવામાં અને આપની ભક્તિમાં પૂર્ણ શ્રદ્ધાળુ અને પ્રેમી બનશે તેઓને હું... સવČથા પ્રકારે સહાય કરીશ. કલિયુગમાં શાંતિક, તુષ્ટિક, પૌષ્ટિક આદિ સ કર્મો કરનારા જૈનોને હું સહાય કરીશ. જેએ આપના વિચારને અને આપને સ્વીકારે છે તે લેકે આ યાને જૈનો છે. જે આપની સાથે અભેદપણે પરિણમે છે તેઓને હું સ॰થા પ્રકારે સહાય કરું છું. આપની સેવારૂપ જૈનધમ ને સેવનારા હું આપ સત્તાએ અનાદિ અનંત છો અને શક્તિ-વ્યક્તિપરબ્રહ્મદશાએ આપ સાદિ-અનત છો. આપની શક્તિથી સ પ્રકારના વિચારે થાય છે. એવા આપ શુદ્ધાત્મમહાવીરને જેએ જાણે છે તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે. કલિયુગમાં જ્યારે એક વખત એવા આવશે કે આપની ભક્તિથી ભ્રષ્ટ થયેલા લેાકેા પરતંત્ર, ગુલામ અને વૃદ્ધિહીન થવા માંડશે, ત્યારે હુ ગુપ્ત રીતે તેઓના મનમાં પ્રવેશી તેઓની આંખેા ઉઘાડીશ અને તેઆને પાછા આપની શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, કર્મ વગેરેમાં પૂર્ણ પ્રેમી અનેલા જોઈ ને સહાય કરીશ. તૂર્યાવસ્થામાં મારી સહાય ઇચ્છનાર મનુષ્યે! સમક્ષ આપના સત્ય સિદ્ધાંતને પ્રકાશીશ, જેથી તેઓ સત્ય જૈનધર્મીનાં પુસ્તકામાં ભળેલી અસત્યતાને દૂર કરશે.’
કારાપનિષદ :
સર્વ ઋષિઓ : પરબ્રહ્મ મહાવીર પ્રભા ! આપને અમે આય. ઋષિએ વઢ્ઢીએ છીએ, નમીએ છીએ, સ્તવીએ છીએ, ધ્યાઈ એ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· અનાદિકાલીન અને એકારશબ્દવાચ્ય આપ પરબ્રહ્મ છો. સ વર્ષોં આપમાંથી ઊપજી આપમાં સમાય છે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, મુનિ એ પાંચના ‘ અસિમ ’ એ પાંચ શબ્દોથી આંકાર બને છે. તે આકારવાચ્ય આપ છે તેથી આપ પાતે પંચપરમેષ્ડીરૂપ છે. અ-ઉવાચ્ય ચિદાનંદ છે. અને
For Private And Personal Use Only