________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપનિષદે અને વેઢા
૪૭૯
ચડ્ડામાં વિઘ્ન કરતા હતા, તેઓને નાશ કર્યાં હતા. રાજા તરીકે મારી ફરજો, કે જે જૈનધ રૂપ છે, તેને મે' આત્મભેગ આપીને મજાવી હતી. તેથી મેં શુભ પુણ્ય માંધ્યું હતું. તેથી હુ' ઘંટાકણુ મહાવીર તરીકે લાખા વર્ષ પહેલાં દેવભવમાં ઉત્પન્ન થયા છું. આપનાં દર્શનથી અને આપ પરબ્રહ્મમહાવીર પ્રભુના આત્મજ્ઞાનના ખેાધથી મને આત્મજ્ઞાન–સમ્યજ્ઞાન પ્રગટયુ છે અને તેથી સ` વિશ્વરૂપ આપ જ જ્યાંત્યાં સત્ર દેખાઓ છે।.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ સ` પ્રકારનાં સત્યે તે જ જૈનધમ છે. મિથ્યાબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનથી મુક્ત થઈ ને જેએ આત્મજ્ઞાની થયા છે અને “જેએ દેવ-ગુરુ-ધની ભક્તિ કરે છે તે જૈન છે. સર્વ વિશ્વને આત્મભાવે દેખનારા મહાજ્જૈનો પાતે જ જિને છે. તે મહર્ષિ આ છે તથા મહાપ્રાહ્મણેા છે. જેએ આપનુ' નામ જપે છે અને ધમવિઘાતક દુષ્ટ શત્રુઓને જીતે છે તે જૈને છે.
· શ્રી રામચંદ્રજી તથા લક્ષ્મણ, સહસ્રાન, કાતિ કેય, રતિદેવ વગેરે રાજાએ જૈનો થઈ આપનું પરબ્રહ્મપદ પામ્યા છે. શ્રીકૃષ્ણ વગેરે વાસુદેવા, અળદેવા, પ્રતિવાસુદેવે પરબ્રહ્મ એવા આપનું' ભજન કરતા હતા અને તેથી શુદ્ધાત્મમહાવીરના પરબ્રહ્મપદસ્વરૂપ તરફ વળ્યા. જે આપના ભક્ત, દૃઢ શ્રદ્ધાળુ અને પૂર્ણ પ્રેમી લેાકેા થશે તેઓને હું... હાલ તથા કલિયુગમાં અનેકરૂપે સહાય કરીશ.
6
આપના રજોગુણી, તમેગુણી અને સત્ત્વગુણી ભક્ત જૈના તેમની વૃત્તિએ અનુસાર ફળ પામ્યા કરે છે અને પામશે. આપને જેવા જેવા રૂપે અને જેવા જેવા ભાવે લેાકેા ભજે છે તેવા રૂપે અને તેવા ભાવે તે અને છે. આપ તેને તેવા તેવા રૂપે અને તેવા તેવા ભાવે ફળ આપેા છે. આપને સેવક મહાયક્ષ હું આપની આજ્ઞા પ્રમાણે આપની સેવાભક્તિ કરનારાઓને અનેક રૂપથી સહાય કરું છું.
For Private And Personal Use Only