________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
અધ્યાત્મ મહાવીર
નિરંજન, પરબ્રહ્મ સ્વરૂપનું ધ્યાન ધર્યું હતું. મિથિલા નગરીના વિદેહી જનક રાજાએ, તેના વંશોએ તથા રામ અને લક્ષ્મણે શુદ્ધાત્મ મહાવીરદેવનું ધ્યાન ધર્યું હતું અને તેથી તેઓ જીવન્મુક્ત
અન્યા હતા.
‘સાગરને પાર લેવા જનારી લવણપૂતળી જેમ સાગરમાં સમાઈ જાય છે અને સાગરથી ભિન્ન રહેતી નથી, તેમ આપ પરબ્રહ્મનુ ધ્યાન ધરનારા આપરૂપ બને છે, તે આપના સ્વરૂપથી ભિન્ન રહેતા નથી.
· આપને ભક્ત જૈન ઋષિ બનીને હું આપથી અભિન્નસ્વરૂપે પરિણમ્ ..
ઘંટાકણ ગીતા :
ઘંટાકણુ મહાવીર · વિશ્વપાલક અને વિશ્વસ્રષ્ટા શ્રી મહાવીર પ્રભા ! આપને પ્રણિપાત કરુછું', પૂજી' છું, ધ્યાવુ. .. · આપ તી કર, પરમાત્મા,જિનેશ્વર, વીતરાગ, સ યજ્ઞદેવ તથા જ્ઞાનાદિયજ્ઞરૂપ છે. અનેક રીતે આપને વર્ણવતા લેાકેા ભિન્ન ભિન્ન અસંખ્ય માગેથિી છેવટે આપને પ્રાપ્ત કરે છે. આપ હવે ત્યાગી થઈ તીથને પૂર્ણ રૂપથી સ્થાપવાના છે. જૈનધર્મના શાસનદેવ આપ પ્રગટથા છે. આપની ભક્તિ અને સેવા તેમ જ આપના ભક્તોની સહાયરૂપ સેવા માટે હું મહાયક્ષ મહાવીર સČત્ર ઉજમાળ છું. સર્વ વિશ્વમાં આપના ભક્તોને અનેકરૂપે અને અનેક પ્રકારે હું' સહાય કરીશ.
· મે' પહેલાં મનુષ્યાવતારમાં સહસ્ત્રાર્જુન રાજાના સમયમાં નદા નદી પર ધ્યાન ધર્યુ હતુ. અને આપની પૂજારૂપ, અનુઝાનરૂપ અનેક જાતના યજ્ઞા પણ કર્યાં હતા. મે'લાખા, કરાડો ગાયાની રક્ષા કરી હતી. સતી, બ્રાહ્મણુ, કન્યાઓ અને સાધુઓની રક્ષા કરી હતી. દુષ્ટ રાક્ષસેા, કે જે બ્રાહ્મણાદિ જૈનોના ધરૂપ
For Private And Personal Use Only