________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ્યા અને વેઢા
૪૭
દ્વેષ અને વિકલ્પ–સંકલ્પરહિત અનંત ચૈાતિરૂપ આપ પ્રકાશે છે. આપના અનંત બ્રહ્મજ્યંતિરૂપ નિરાકાર રૂપનાં દન કરીને શ્રાવક, શ્રાવિકાઓ, સાધુએ, સાધ્વીએ, ક્ષમાશ્રમણેા, હુંસે, પરમહંસા, રિવ્રાજકેા, સ્નાતકે શુદ્ધાત્મમહાવીરરૂપ બને છે.
:
સર્વાં પ્રિયમાં પ્રિય વસ્તુઓમાં જે પ્રેમ ઉત્પન્ન થાય છે તે પ્રેમથી આપ પ્રેમરૂપ અને પ્રિયરૂપ અનેા છે. પૂર્ણ પ્રેમસ્વરૂપ આપ છે, તેથી આપની સાથે સત્ત્વગુણી માયાનાં બનેલાં શરીર, મન અને ઇન્દ્રિયા વગેરે પણ પ્રેમરૂપ અને પ્રિયરૂપ ભાસે છે. ‘આપ ત્યાગદશામાં અનેક પ્રકારના સુધારા કરવાના છે. આપ પરમાત્માની ઇચ્છા પ્રમાણે સઘળુ બન્યા કરે છે. ધર્માંમાં, શાસ્ત્રામાં અને યજ્ઞામાં થયેલી સર્વ પ્રકારની મલિનતાને આપ નાશ કરનારા છે. અનેક ધર્મ શાસ્ત્રાના અભ્યાસ કરીને છેવટે તે આપને પ્રાપ્ત કરવાના હેાય છે, પરંતુ આપ તા સહેજે સાકાર અને નિરાકારરૂપથી મળ્યા છે.
‘અનેક પ્રકારના તર્કવિતર્કી, પ્રમાણેાને વાદવિવાદ કરીને કાઈ આપના પાર પામી શકતું નથી. અનેક પ્રકારના તર્કથી આપની શ્રદ્ધા થતી નથી. આપ તે પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી જ પ્રાપ્ત થાઓ છે. પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમરૂપ આપ માહ્ય તથા આન્તરભાવે વિલસે છે. ચાવીસ પ્રકૃતિની પેલી પાર પરબ્રહ્મ પરમાત્મા મહાવીર આપ છે. જે જ્ઞાનદનાનન્દરૂપ છે તે આપ જ છે.
આપમાં જેએ રમે છે તેએ પ્રેમરૂપ અને પૂર્ણાનન્દના ભાક્તા અને છે, જડ પદાર્થો તે આપની બાહ્ય જડ વિભૂતિઓ છે. તેમાં ચિદાનન્દુત્વ નથી. તે પુદ્ગલરૂપે સત્ છે, પણ ચિદાનન્દરૂપ નહાવાથી તેમના પર ધારણ કરેલા પ્રેમ સ્થિર રહી શકતા નથી.
· ગાગી વગેરે પ્રાવાહિનીએ આપના સ્વરૂપમાં લયલીન અનીને સિદ્ધ−યુદ્ધ ખની છે. નરનારાયણ વગેરેએ આપના નિર્વિકલ્પ,
For Private And Personal Use Only