________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ્યા અને વેઢા
૪૭૫
સર્વાં જીવેાના સમૂહરૂપ વિષ્ણુ છે. તેનાથી એક તલમાત્ર જેટલી જગ્યા પણ ખાલી નથી. સર્વ જીવાને અનાદિકાળથી કમ લાગ્યાં છે. તેથી તેઓ ચેારાસી લાખ જીવયેાનિમાં અનંતવાર પરિભ્રમણ કરે છે. કર્માંના કર્તાએ તથા ભાક્તાએ આત્મારૂપ ઈશ્વરે છે, અને સત્તાની દૃષ્ટિએ એક પરબ્રહ્મ મહાવીર તરીકે આપ છે. રજોગુણી જીવાને સંઘ તે બ્રહ્મા, તમેગુણી જીવાને વિરાટ સંઘ તે મહાદેવ અને સત્ત્વગુણી જીવેાને વિરાટ સંઘ તે વિષ્ણુ—એમ આપે બ્રહ્મા, મહાદેવ અને વિષ્ણુદેવનુ અપેક્ષાએ સ્વરૂપ પ્રકાશ્યું છે, તે ત્રણુ આપની ભક્તિ, ઉપાસના, સેવા તથા ધ્યાન ધરીને જિનેશ્વર, વીતરાગ અને ત્રિગુણાતીત મને છે.
C આત્મા અને કમ ના અનાદિકાળથી સંઅંધ છે. પુરુષાર્થ અને કર્તાની દૃષ્ટિએ આત્મા મળવાન છે, તેા નિકાચિત પ્રારબ્ધ કની દૃષ્ટિએ ક બળવાન છે. આત્મજ્ઞાની અનંત કનીં અનંત વણાઓને એક શ્વાસેાવાસમાં ખેરવી સિદ્ધબુદ્ધ અને છે—એવે આપે આપેલા મેધ વિશ્વના સર્વ જીવેાને હિતકારક છે. આપની કૃપાદૃષ્ટિથી આત્માએ શુદ્ધ બને છે.
દત્તાત્રેયગીતા :
:
<
દત્તાત્રેય ઋષિ પરબ્રહ્મ મહાવીરદેવ ! આપને હું વંદું નમું છું, સ્તવુ છુ, પયુ પાસુ છું. આપનું શરણુ અંગીકાર કરુ છુ... આપ ત્યાગી બનીને વિશ્વને ત્યાગદશાનું શિક્ષણ આપવાની તૈયારી કરેા છે, તેથી મને પૂણૅનન્દ થયા છે. મારે નિવાસ કૈલાસપર્યંત પર છે. પૂર્વ મનુષ્યભવમાં ચાવીસ ગુરુએ કરીને મે સદ્ગુણ્ણાના મેધ લીધા હતા. આપના મેધથી મને દેવભવમાં સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે. હિમાલયના કૈલાસશિખર પર મારે. ઘણેાખરે નિવાસ છે. ત્યાંના ઋષિઓના કથનથી આપ પરા. પરમાત્માને મને નિશ્ચય થા છે.
For Private And Personal Use Only