________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭૪
અધ્યાત્મ મહાવીર
‹ પૂના વેદામાં જે જે જ્ઞાન પ્રકાશિત થયું નહેતુ” તે આપે પ્રકાશિત કર્યું છે. તેથી તે વેદાન્ત, શ્રુતિ, આગમ વગેરે નામાને ધારણ કરશે. રોગુણી શાસ્ર, તમાગુણી શાસ્ત્ર અને સત્ત્વગુણી શાસ્ત્ર એમ ત્રણ પ્રકારનાં શાસ્ત્ર છે. રજોગુણી જૈનો, તમેગુણી જૈનો અને સત્ત્વગુણી જૈનો એમ ત્રણ પ્રકારના જૈનો છે. આ ત્રણ પ્રકારના જૈનો આત્મમહાવીરની ત્રણ પ્રકારની જ્ઞાન-દનચારિત્રાદિક શક્તિઓને પ્રાપ્ત કરે છે.
www.kobatirth.org
:
· આપની કૃપાએ આપને! હું... ભક્ત અને શિષ્ય બન્યો છું, અને તેથી મારા હૃદયમાં સર્વ પ્રકારનાં જ્ઞાનાના પ્રકાશ થયા છે. રજોગુણી અને તમેગુણી જ્ઞાન કરતાં સત્ત્વગુણી જ્ઞાન વિશેષ ઉત્તમ છે.તમેગુણી અને રજોગુણી ચારિત્ર કરતાં સત્ત્વગણી ચારિત્ર વિશેષ ઉત્તમ છે. કલિયુગમાં કલિયુગ પ્રમાણે રજોગુણી અને તમેગુણી જ્ઞાન, સેવા, ભક્તિ, આહાર અને મન વગેરેની મુખ્યતા તથા અહુલતા હેાય છે. સત્ત્વગુણીએ આત્માના પ્રકાશમાં આગળ વધે છે,, રજોગુણી, તમેાગુણી, સત્ત્વગુણી ગૃહસ્થા અને ત્યાગીએ હાય છે. જ્ઞાનાવરણ, દનાવરણુ, વેઢનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય એ આઠ કર્મીમાં ત્રણ પ્રકારની પ્રકૃતિને સમાવેશ થાય છે. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણુ એ ત્રણ પ્રકારનાં કર્માના આઠ કર્માંમાં સમાવેશ થાય છે, અને આઠ કર્મોના એ ત્રણ. કમમાં સમાવેશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યા, સત્ય, પ્રેમ, અહિંસા, મૈત્રી વગેરે ચાર ભાવનાઓ, યમ,નિયમ તેમ જ શુભ વિચારેા વગેરેના સત્ત્વગુણુમાં સમાવેશ થાય છે. અહંકાર, ક્રોધ, હિંસા, કલેશ વગેરેના તમેગુણુમાં સમાવેશ થાય. છે અને લેાભ, સ્વાર્થ, કામલેાગ, મેાજશેાખ, માયા વગેરેને રજોગુણમાં સમાવેશ થાય છે.
*
એકેન્દ્રિયાદિ સર્વ જીવેાના સમૂહરૂપ વિષ્ણુથી આ સ વિશ્વ ભર્યુ. છે. આકાશમાં, પાતાલમાં, જળમાં, સ્થળમાં સત્ર.
For Private And Personal Use Only