________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•
૪૭૨
અધ્યાત્મ મહાવીર
હેતુએની સૃષ્ટિ રચાય છે. જેવી ભાવના તેવી પિડમાં પુણ્ય-પાપની સૃષ્ટિ અને છે અને તેની બાહ્ય બ્રહ્માંડ પર શુભાશુભ અસર થાય છે. વિશ્વના સર્વ જીવાના સંધની સકલ્પ–વિકલ્પ વૃત્તિએ પ્રમાણે બ્રહ્માંડાની અનાદિકાળથી પર્યાયરૂપ રચના થઈ છે, થાય છે અને થશે. પ્રત્યેક આત્માનું બ્રહ્માંડ જુદુ' જુદું છે. એવા અનંત આત્માએનાં અનંત બ્રહ્માંડે। અને સૃષ્ટિઓની ઉત્પત્તિ, સ્થિતિ, લય અનેક શુભાશુભ રૂપાંતરે એ થયા કરે છે—એમ આપે જડ-ચેતનસૃષ્ટિના પર્યાયેાની પરિસ્થિતિએ જણાવી છે. આપે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપ વજ્ઞાન, કેવળજ્ઞાન તથા ચાર દશન તથા અજ્ઞાનેનું સ્વરૂપ જણાવ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જ્ઞાન પ્રમાણે જ્ઞેયની પરિણતિ થાય છે. આત્માનું વાસ્તવિક જ્ઞાન થતાં ઇન્દ્રિય, મને જ્ઞાન અને બુદ્ધિજુદા પ્રકારની અનુભવાય છે. તેથી દેહ-પ્રાણના ત્યાગ કરતાં ઇન્દ્રિય, મન કે બુદ્ધિની યાદીની જરૂર રહેતી નથી. મનદ્વારા પ્રકટતી બુદ્ધિથી શુદ્ધાત્મજ્ઞાન ભિન્ન છે. તેથી ઇન્દ્રિયાદિ ક્ષીણ થતાં બુદ્ધિની મંદતા—ક્ષીણતા થાય છે, પણ શુદ્ધાત્મજ્ઞાનની ક્ષીણુતા થતી નથી. તેથી સાંખ્યદર્શનથી વિશેષ પ્રકારે આપ આત્મસ્વરૂપ વર્ણવા છો અને તે અનુભવમાં આવે છે.
· વ્યવહારમાં ભિન્નતા છે; નિશ્ચયમાં એકતા છે. વ્યવહારમાં જડ–ચેતનની મિશ્ર ઔપચારિક સમધાની કલ્પના છે; નિશ્ચયમાં ઔપચારિક કલ્પનાએ નથી. નિશ્ચયમાં તે પરિપૂર્ણ નગ્ન સત્ય છે. દ્રવ્ય તે ભાવનિમિત્ત છે, સંચાગ ત્યાં વિચાગ છે. સયાગ—વિયેાગ તે મન અને કાયાના વ્યવહારથી છે. શુદ્ધ નિશ્ચયનયથી સંચેાગા, વિયેાગા, ક બન્ય, મેાક્ષ નથી. જે સત્ છે તે ત્રણે કાળમાં શુદ્ધ દ્રષ્યપણે એક, અખંડ, નિત્ય અને નિરવયવ રહે છે. તેમાં ભૂત, ભવન, ભાવિ, અસ્તિ, નાસ્તિ એવા સ` પર્યાયરૂપ વિશ્વને ઉત્પા—વ્યય થયા કરે છે. તેથી આત્મા દ્રવ્યરૂપે ધ્રુવ છે અને પર્યાયષ્ટિએ ઉત્પાદ-પ્રલયરૂપે
For Private And Personal Use Only