________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ અને વેદ
૪૭૧ - “આપે જે બોધ આપ્યો છે તે અમારી વંશપરંપરામાં ઋષિઓ દ્વારા કલિયુગમાં પણ કાયમ રહેશે. સર્વ ધર્મશાસ્ત્રો અને કર્મશાસ્ત્રો વડે આપનો અનેકાન્ત સ્વાદુવાદરૂપ જ્ઞાનમાર્ગ વિશ્વમાં સર્વ મિથ્યા કદાગ્રહોને નાશ કરતે જયવંતો વતે છે. આપને પરોપકાર અનંત છે. જેને જેને અને અજીવોને પરસ્પર ઉપકાર છે અને તેવી સાહજિક ઉપગ્રહતા એ જ જૈનધર્મ છે. તેમાં આશંસા, ઈચ્છા, ભય આદિ વાસના વિના વિચરવું એ જ્ઞાની ઈશ્વરની દશા છે. લેકસંજ્ઞા, વ્યવહાર સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા અને નામાદિસંજ્ઞાથી મુક્ત થઈ સ્વાદુવાદજ્ઞાને સ્વતંત્રપણે વિચરવું એ જિનદશા છે. એમાં અનંત સુખ છે.
અનંતાનંદરૂપ પિતાને આત્મા જ્યારે પિતાપિતાને વેદાય છે ત્યારે સકલ વિષયરસેના વેગે ટળે છે અને ઇન્દ્રિયો શાંત થાય છે. ત્યારે પ્રારબ્ધ વેદતાં છતાં અને ભેગે ભેગવતાં છતાં આંતરત્યાગ પ્રાપ્ત થાય છે. ત્યારે ગ્રહણ–ત્યાગની, ધર્મ–અધર્મની સર્વ વૃત્તિઓમાં મુક્તપણે વિચરાય છે. એવી જીવન્મુક્તદશાવાળા જૈન જ જિનો છે. તેઓ વિશ્વમાં પરમાર્થ માટે જીવે છે. તેઓની એકક્ષણમાત્ર સંગત કરવાથી કરોડો યજ્ઞ અર્થાત્ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.
જ્યાં દેષદષ્ટિ નથી ત્યાં ગુણદષ્ટિ હોય છે. આપના ઉપર તેમ જ આપના ત્યાગી અને ગૃહસ્થ જૈનોના સેવકેના સેવકે ઉપર પ્રેમ ધારણ કરવાથી તેર હજાર જેઠાઓના પડદાઓને દૂર કરી આપના રાગીઓને આપ નિરાકારરૂપે દર્શન આપો છો અને પરાભાષાથી વાત કરે છો–એમ આપે ગદર્શનનાં અનેક રહસ્યોને વર્ણવતી વખતે પ્રકાણ્યું છે. એવો પ્રકાશ પહેલાં કદી પડ્યો નહોતે.
જીના શુભાશુભ સંક૯પ-વિકલ્પ અને શુભાશુભ કર્મ અનુસાર પંચભૂતમાં શુભાશુભ ફેરફાર થાય છે અને સુખદુઃખના
For Private And Personal Use Only