________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદા અને વેઢા
પરમાત્માને હું નમસ્કાર કરું છું.
શરીર, મન, રજોગુણ, તમેગુણુ અને સત્ત્વગુણુ કમ પ્રકૃતિની અપેક્ષાએ આપ સાકાર પરમાત્મા છો. સાકાર લેાકેાને સાકાર પરમાત્મા ઉપકાર કરે છે, જેવા મનુષ્યના આકાર છે તેવા આકારવિશિષ્ટ પરમાત્મા હેાય છે, તે જ લેાકેાથી તેએનું અનુકરણ થઈ શકે છે. સાગરની એક લહેરી સમાન સાકાર સ્વરૂપ છે અને સપૂર્ણ સાગરની પેઠે નિરાકાર સ્વરૂપ છે. સાકાર અન્તરાત્માએ અને પરમાત્માએ શરીરાઢિ પ્રકૃતિથી જ ઉપકાર કરી શકે છે. પ્રકૃતિના સંબંધથો આત્મા પાતે પરમાત્મ મહાવીર બને છે. પ્રકૃતિનાં કાર્યો જ સંસારરૂપ છે, જડતવરૂપ છે. પ્રકૃતિ એ આપનુ જડરૂપ છે. જેવું પિ'ડમાં છે તેવું બ્રહ્માંડમાં છે. પિ'ડપ્રકૃતિરૂપ વિશ્વનેા માલિક બ્રહ્માંડરૂપવિશ્વના માલિક બની શકે છે. જેવું પિંડમાં તેવું બ્રહ્માંડમાં છે, ઇત્યાદિ આપના સદુપદેશરૂપ જૈનતત્ત્વજ્ઞાનની અનાદિકાળથી અસ્તિતા છે.
૪૬૭
‘મન એ મહત્ તત્ત્વ છે અને તેમાંથી રોગુણ તમેગુણુ અને સત્ત્વગુણ પ્રકટે છે. કમ`એ મહત્ તત્ત્વ છે. તેમાંથી જન્મમરણુરૂપ સ'સાર પ્રકટે છે. મનને અને કમ ને આશ્રયીને આત્માની સાથે અનાદિકાલથી ગુણસ્થાનકાના અને પાંચ ભાવાના સંબંધો છે— એમ આપે પ્રકાશ્યું છે અને તે જ મહાવેદાન્ત તત્ત્વજ્ઞાન છે. મન આત્માની સાથે રહેલ છે. જે કષાયેા છે તે આત્માની બાહ્યમાં વાપરવાની શક્તિ છે. તેના જેમ જેમ પરમા માટે સદુંપચાળ કરવામાં આવે છે તેમ તેમ આત્મશક્તિઓને પ્રકાશ થાય છે અને મેહાવરણના નાશ થાય છે.
For Private And Personal Use Only
શરીર, મન, વાણી આદિ જે પ્રકૃતિતત્ત્વ છે તે આત્મમહાવીર સમાન ઉપચેાગી અને વિશ્વના જીવા સાથે ઉપકારાર્થે છે. તેથી તે અસાર નથી, પણુ અન ́તગણુા સારભૂત છે. શરીરમાં રહીને આત્મવીર પેાતાની જ્ઞાનાદિ શક્તિઓના પ્રકાશથી પરપ્રશ્ન