________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
અધ્યાત્મ મહાવીર
અન્તર્મુહૂતમાં મળે છે. આપના નામના ભજન-સ્મરણથી એટલાં બધાં પાપકમેટળે છે કે એટલાં બધાં પાપા દુનિયાના સ મનુષ્ચા ભેગા થઈને પણ કરી શકતા નથી—એમ જે સત્ય માને છે તે સત્ય જૈન બ્રાહ્મણ છે, ભકત છે; અને તેમાં જે શંકા કરે છે તે નાશતાને પામે છે, આપના ભક્તો પરસ્પર સપીને વતે છે. આપના નામને, ધમના જેઆને રાગ છે તેએ સંઘખળ વધારે છે અને અન્ય પ્રજાએની આગળ સ્વતંત્ર જીવન ગાળી શકે છે. જેએ આપના ભક્તોના સઘ માટે મરે છે યા જીવે છે અને તે માટે સ`સ્વનું અપ ણ કરે છે તે ખરા જૈનો છે. આપના નામ, જાપ અને સ્મરણમાં સવં વેદ, શ્રુતિએ અને આગમાના સમાવેશ થાય છે. આપના નામ અને તેના અરૂપ પરબ્રહ્મ આગળ સર્વ વિશ્વ એક બિન્દુ સમાન છે. આપનું નામ તે જ વેદ, આગમ અને દૃષ્ટિવાદ છે. આપની શક્તિઆથી સર્વ જીવા ધ જીવન જીવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• હે પ્રભો ! આપ અનંત શકિતરૂપ છે. સ` ઉપસગેોને સહીને શકતાને આપ ક્ષમાના પાઠ શીખવનારા છો. જેની પરિપૂર્ણ વીરશકિતએ ખીલે છે તેઓ અન્ય ક્ષુદ્ર પ્રાણીએના ઉપદ્રવાને ન ગણકારતાં તેઓને તારે છે—એમ દુવિધ ક્ષમાદિ ધર્મરૂપ ત્યાગથી આપ શકિતમન્તાને શિક્ષણીય આદર્શ જીવન ગાળી ખતાવનારા છો. માંકી આપને અન્ય હેતુએ અન્ય ત્યાગ ઘટતા નથી.
આરણ્યકાપનિષદ :
ત
હે પ્રભુ ! મે' સમ્યકત્વજ્ઞાનને આપની કૃપાથી પ્રાપ્ત કર્યુ છે. આપની ભકિતમાં ચારિત્ર છે એમ મેં અનુભવ કર્યો છે. પૂર્વે મારી રચેલી જે કૃષ્ણગીતા છે તે આપની મહાવીરગીતામાં તથા ઉપનિષદોમાં લય થશે. સવ` પ્રકારના અજ્ઞાન, માદિ દેખરહિત શ્રી મહાવીરદેવ ! આપ વિશ્વના તીના હવે સ'પૂર્ણ' ઉદ્ધાર કરા અને જૈનો આપની જીવતી શિતએવાળા અને.’
આરણ્યક ઋષિ : જિનેશ્વર પરમ્રશ્ન મહાવીરદેવ ! આપ
C
For Private And Personal Use Only