________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ અને વેદ
૪પ૭ તેને તેઓ નામરૂપ અને વિચારાચારના ભેદેથી ભેદ માની અસંતોષી અને વિક્ષેપદશાવાળા રહે છે. જેઓ હૃદયની શુદ્ધિ કરી આપને તથા આપની શક્તિઓને જાણે છે તેઓ સત્ય જેને બની પોતાનામાં અને સર્વવિશ્વમાં મહત્તમ સત્તારૂપચૈતન્યસંઘરૂપે આપને અનુભવે છે.” ભૃગુ ઉપનિષદ :
ભગુ ઋષિઃ “પરમાત્મ મહાવીર દેવ! આપને નમસ્કાર વંદન કરું છું. આપની સેવાભકિત કરું છું.
અમારી વંશપરંપરાએ વશિષ્ઠ, જાલંધર, કાત્યાયન ઋષિઓન પૂર્વજોની પેઠે સકષાય સવિકલ્પક તથા વીતરાગ નિર્વિકલ્પક જૈનધર્મની આરાધના કરી હતી અને કરીએ છીએ.
“મનની સાથે કષાની પ્રકૃતિઓનો સંબંધ છે. આપના ભકતને કષાયે પણ ધર્મરૂપે પરિણમે છે અને તેથી તીર્થંકરાદિ ઈશ્વરાવતારની પ્રાપ્તિ થાય છે. કલિયુગમાં સકષાય જૈનધર્મીઓ દેશ, કામ, સંધ, રાજ્યાદિકનું બળ વધારી, જીવીને પરંપરાએ સ્વાસ્તિત્વ જાળવી શકશે. આપના ભકત જેને કષાને યોગ્ય ઉપગ કરી આત્મશકિતઓને પ્રકાશ કરે છે. ત્યાગીઓ, ઋષિઓ અને ગૃહસ્થ બ્રાહ્મણે વગેરે સર્વ પ્રકારના કષાયના બળથી ચગ્ય રીતે ઉત્તરોત્તર ધાર્મિક કર્મોને કરી ભકિતરૂપ જીવનથી જીવી શકે છે સર્વ કલાને ઉચ્ચ અને ચગ્ય માર્ગો ઉપયોગ કરવો તે ભકિત છે.
“આપના ભકતે કષાયોને સત્ય માટે ઉપયોગ કરી આત્માદિકની ઉન્નતિ કરી શકે છે. આપના ભકત જ્ઞાનીઓને કષાયે સદા સાધકરૂપે પરિણમે છે અને વિષપભેગે પણ સાધક અવલંબનરૂપે પરિણમે છે. તેથી તેઓ જૈનધર્મ, સમાજ, રાજ્ય, સ્વદેશાચાર, નીતિ વગેરેનું પાલન કરવા અને કરાવવામાં સમર્થ થઈ શકે છે. કષાયે સર્વ સમાજ, રાજ્ય, સંઘ, જનધર્મ, આત્મા વગેરે બાબતોમાં ઉપયોગ કરવાથી આત્મા ઉચ્ચ ગુણસ્થાનકો પર
For Private And Personal Use Only