________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઉપનિષદા અને વેઢા
ચૈત્રોપનિષદ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
મૈત્રેય મહિષ : પરબ્રહ્મ મહાવીર ! આપ ભગવન્ત ત્યાગાવસ્થા ગ્રહણ કરીને જૈનધમ ના પ્રકાશ કરવા તૈયાર થયા છે. આપે અનેક મહષિ એને મેધ આપીને અનેક ઉપનિષદે પ્રકાશ્યાં છે.
જૈન મૈત્રોપનિષદ આપે મારા હૃદયમાં પ્રકાશી છે. આપ વિશ્વમાં જ્ઞાન-પ્રેમદૃષ્ટિએ આવાસ્ય છે. આપ સત્ર સમાં ખાદ્યઆન્તર વૈરાટ પરબ્રહ્મરૂપ છે. જ્યાં દેખું' ત્યાં આપ છે. આપની સ્યાદ્વાદ જ્ઞાનશક્તિ આન્તર-બાહ્ય આગ્રહરહિત છે. આપ પેાતાની શક્તિઓને વિશ્વના ભલા માટે વાપરે છે, તે ત્યાગ છે. સ સઘમાં છતાં અન્તરથી સ` સંઘની અનાસક્તિરૂપ શુદ્ધાત્મભાવ અનાદિકાલથી છતા છે, તે વ્યાપારપણે પ્રવતે એવા આપના સનાતન જૈન વેદધ્વનિ છે. ભ્રાન્તિ ટળવાની સાથે આત્માની મુક્તિ છે.
આપને પિંડમાં, બ્રહ્માંડમાં એકાત્મશુદ્ધ મહાવીરભાવે અનુભવવા તે જ પરમ ભક્તિની તથા પરમ ઉપાસનાની અવસ્થા છે. શુદ્ધાત્મમહાવીરની અનત શક્તિએ, ચમત્કારે જ્યાં ત્યાં આપના સન્ત ભક્તોમાં પ્રગટ થાય છે, તેથી વિશ્વ અને જૈનધર્મના આધારરૂપ આપની શક્તિએ સન્મુખ થાય છે. મધ, મેાક્ષ, જન્મ, મરણાદિ કલ્પનાએનુ કરનાર મન છે અને તેને આત્મજ્ઞાનથી નાશ થાય છે. મનની કલ્પનાએની અનન્ત સૃષ્ટિઓના આત્મજ્ઞાન થતાં અભાવ થાય છે. આત્માની અનંત જ્ઞાનાદિ કિતના જે પ્રાદુર્ભાવ છે તે જ હું પ્રલા ! તમે પર્યંચમહાવીર છો.
For Private And Personal Use Only
‘અકષાય, વીય, ઉપયાગ, ધ્યાન, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, પ્રેમાદ્રિ અનંત અનેક પર્યાયસમૂહરૂપ અનંત પરબ્રહ્મ મહાવીરની અનંત હિર'તર પરમાત્મદશાઓને મૂવેલા (મરેલા) અજ્ઞાનીઓ જાણતાં નથી, પણ જીવતા જૈન જ્ઞાની બ્રાહ્મણા, સતા, ત્યાગીઓ જાણે છે.