________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પ્રેમ થકી માતાપિતાની કરેલી સેવાથી પુણ્યમ્ધ થાય છે અને તેથી મનુષ્યની ગતિ તથા સ્વર્ગની ગતિ પ્રાપ્ત થાય છે. જેએ જીવતાં એવાં માતાપિતાને સેવતાં નથી અને પશ્ચાત્ મરણ થતાં તેઓની મૂર્તિ આ પૂજે છે એવા પુત્ર અને પુત્રીઓ જીવંત ભક્તિસેવાનું સ્વરૂપ સમજી શકતાં નથી.
‘શુદ્ધ પ્રેમથી નિષ્કામપણે માતાપિતાની સેવા કરવાથી પુત્રા અને પુત્રીએ ભવિષ્યમાં સત્ય પિતાએ અને સત્ય માતાએ બની શકે છે. પુત્રાનુ અને પુત્રીઓનું હૃદય માબાપની ભક્તિથી સદાકાલને માટે પૂણહાવુ' જોઈ એ.
મિત્રા ! તમે આય છે. આ વ માં માબાપની સેવાથી પુત્રા અને પુત્રીએ ઉચ્ચ અને છે—એવે જીવનમંત્ર કદાપિ ન વિસ્મરવે! જોઈ એ. આ પુત્રો અને પુત્રીઓમાં માબાપનું હૃદય ઊતરે છે અને તેથી તેએ આય ગણાય છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારની ગુણકાઁથી અનેલી આ મનુષ્યજાતિમાં જન્મેલાં પુત્રો અને પુત્રીએ માબાપને નમે છે, તેમની શિક્ષા ગ્રહણ કરે છે, વૃદ્ધજનાને માન-સત્કાર આપે છે.
મારા. .આત્મમિત્રો ! તમે આય છે. માબાપની સેવા કરે, સર્વ વિશ્વવતી બાળક ને ખાલિકાઓ માબાપની સેવા કરી, આય મની આત્મસુખ પ્રાપ્ત કરે છે.
માબાપની સેવા કરવામાં પાંચ ઇન્દ્રિયાને દમવાથી દમની પ્રાપ્તિ થાય છે, મન ઉપર કામૂ મૂકવાથી સ યમદ્ગુણુની પ્રાપ્તિ થાય છે તથા માતાપિતાને માટે આત્મભાગ આપવાથી પરમા ગુણની પ્રાપ્તિ થાય છે.
જે પુત્રો અને પુત્રીઓના મનમાં માતાપિતાને તીરૂપ માનવાની શ્રદ્ધા નથી, તેઓને સ્થાવર અને જગમ તીથે આત્મગુણુપ્રકાશક થતાં નથી. કલિકાલમાં માતાપિતાની સેવાથી આત્માના ગુણાના પ્રકાશ થાય છે. લાખો વ્યવહારશાસ્ત્રો શ્રવણુ કરીને અને
For Private And Personal Use Only