________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૪૫
ગૃહસ્થાશ્રમમાં ત્યાગીએની અગર ચેાથા આરાની જે પ્રવૃતિએ કરશે તે નષ્ટ થશે. માટે સ્વાધિકારે કર્મો કરે,
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારું જીવન આશા, ઉત્સાહ અને ખ'તથી ભરી દે. કન્યા કરતાં મૃત્યુથી જરા પણ ડરા નહિ. તમારા શરીર કે પ્રાણાના વિચાગથી ભય ન પામેા. આનંદથી પરમાથ કર્યાં કરવામાં દેહાર્દિકની આહુતિ આપેા. પરમા માટે મરવું કે મારા ધર્માંના રક્ષણ માટે મરવું એ જીવવા કરતાં અનંતગુણી આત્માની ઉન્નતિ કરનાર છે એવા મારા કથનમાં સપૂણ' વિશ્વાસ રાખી પ્રવ. મૃત્યુ વિના આત્મા આગળની ઉન્નતિ પ્રાપ્ત કરી શકતા નથી. માર જૈનો જીવનમાં અને મરણમાં એકસરખા વિચારવાળા અને પ્રવૃત્તિવાળા અને છે. મારા જૈનધમ માટે જે મરે છે તે અનત જીવન-પ્રાપ્ત કરે છે. મારા મૃત ભક્તોની પૂજા કરવા કરતાં તેઓને જીવ'તાવસ્થામાં પૂો. દોષ અને ગુણ્ણા અન્ને સાથે રહેલા છે, માટે મનુષ્યેાના ગુણા માટે મનુષ્યને પૂજો. કદી નિરાશા ધારણ કરતા નહિ. મારા ભક્તો મારામાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરી આશામય જીવન ગાળે છે. તમારા આત્મા મરતા નથી, અને જે ક્રેડ, પ્રાણ વગેરે મરે છે તે તમે નથી. મારી મદદ સ` જીવે માટે એકસરખી છે. માટે તમે જૈન અનેા અને મારી મદદ ગ્રહણ કરે. મારી મદદ તમારા આત્મામાં પ્રગટ થાય છે, માટે સ્વાશ્રયી બની. એકે હજારાં, કરાડે બિચારાં’ માની, સ્વય... વીર બની પ્રવૃત્તિ કરે.
જેની જેટલી દૃષ્ટિ છે તેટલું તે મારુ, સ્વરૂપ ધર્મ શક્તિ વગેરે માટે ક૨ે છે. અન તદૃષ્ટિમાં મારા અનંત ધર્માં, સ્વભાવે અને અનત શક્તિએ ભાસે છે. પછી તે વ્યવહારથી ભિન્ન એવી અનત નિશ્ચયદૃષ્ટિમાં ગમન કરીને દેહ-વાણીના મર્યાદિત ધર્મોની પેલી પાર મારું અને પેાતાનું અન’ત સ્વરૂપ અનુભવી મારા-તારાપણાના ભેદ વિના જે કંઈ કરે છે તે સ ધરૂપ કરે છે એમ માને અને અનુભવે.
For Private And Personal Use Only