________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
નિર્લેપ છે. સર્વ કર્તવ્યર્મો કરવા છતાં શુદ્ધ નિશ્ચયાત્મમહાવીર દષ્ટિના ઉપયોગે તમને બંધનેય નથી અને ક્ષેય નથી. ઔપચારિક કે વ્યાવહારિક દષ્ટિએ એટલે કે અસતુકલપનાએ બંધ અને મેક્ષ છે. માટે અસત કલ્પનાઓને પરિહરી ઔપચારિક અને અદ્ભુત દૃષ્ટિનાં વ્યાવહારિક કર્મોને કરે, પરંતુ અકર્મરૂપ આત્મામાં કર્મ ન દેખો. તે જ રીતે મન, વાણ, કાયા, મેહ વગેરે કર્મોમાં અકર્માત્મવીરને ન દેખે. દશ્ય તથા અદશ્ય કર્મોમાં આત્મવીરભાવને ધારણ કરે નહિ.
“સર્વ વિશ્વમાં આત્માઓને દેખે. સર્વત્ર સર્વ પ્રકારની બાહ્યાંતર જે જે શક્તિએ જીવતી છે તે મારું સ્વરૂપ છે–એમ નિશ્ચય કરીને સર્વ બાહ્યાંતર સામાજિક, ધાર્મિક, દેશિક શક્તિઓને પ્રાપ્ત કરે. અશક્તિઓથી હું ભિન્ન છું. જે સર્વ બાહ્યાન્તર જીવનશક્તિઓ છે તે તથા તે તે શક્તિઓને પ્રાપ્ત કરવાના ઉપાયે, કલા સર્વે જૈનધર્મસ્વરૂપ મહાવીર હું પરબ્રહ્મ છું એમ જાણીને તેઓને યુક્તિપ્રયુક્તિરૂપ સ્યાદ્વાદદષ્ટિ, કે જે મારું સાપેક્ષ સ્વરૂપ છે એમ માની, સાધે છે અને અશક્તિઓને, દુર્ગુણને, ભૂલને જે જીતે છે તે જૈન છે અને તે તે અંશે એ જિન છે. આત્માઓ જને છે અને આત્માઓ જ જિને કે અહંન્ત છે. પિતાને જે જિન કે વીર માને છે તે જ જૈન બને છે.
“સર્વ વિશ્વમાં મારી જીવતી શક્તિઓને જે આરાધે છે તે જૈન બને છે. જેનો મરતા નથી. તેઓને બંધન કે મેક્ષ છે જ નહિ. તે કર્મ, મેહ અને બ્રાન્તિથી રહિત થઈ જ્યારથી પ્રવૃત્તિ કરે છે, ત્યારથી જ્ઞાન-દર્શનકલાએ તથા શુદ્ધનિશ્ચયમહાવીરદષ્ટિએ જન્મ, મરણ, બંધ અને મોક્ષથી રહિત સ્વયં પરબ્રહ્મ મહાવીર બને છે.
વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાનથી પરિપૂર્ણ બને. સદાકાળ અપ્રમત્ત રહો. તમારા સંતાનો કલિયુગમાં કલિયુગના ધર્મ પ્રમાણે સર્વ કર્તવ્ય કર્મ અને પ્રવૃત્તિઓ કરીને જીવતાં રહેશે. કલિયુગમાં
For Private And Personal Use Only