________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસ દ્યને ઉપદેશ
૪૩૯
૮ મારી ભક્તિ કરે અને આગળ વધેા. તમારી કરણી જેવી હશે તેવું ફળ મળશે. અહીન અને ફળશૂન્ય નકામા કર્મકાંડાને ત્યાગ કરે; સમજીને સ કરે. મારા મેધ પર પૂર્ણ વિશ્વાસ રાખે।. હજારા પાપ થાય છે ત્યારે દુનિયામાં રાગ, ઉત્પાત થાય છે. પુણ્યકર્મોથી પાપ હટે છે, માટે પુણ્ય કરે. મારા ભક્તોની સલાહ પ્રમાણે પુણ્યકર્મો કરેા. પુણ્ય, પાપ વગેરેનાં રહસ્યા મેં ભારદ્વાજ, ઇન્દ્રવાયુ, કૃષ્ણ, વ્યાસ, મુંડક, જામાલ, ઉત્પલ, શુકદેવ, જાંબુ, કઠ, ઋક્, યન્તુ, સામ, અથ, કવ, ધૂમ્ર, શુકલ વગેરે ઋષિઓને કૈલાસ પર્યંત પર સમજાવ્યા છે. અનેક બ્રાહ્મણેાને પણ તત્ત્વજ્ઞાનનાં રહસ્યા સમજાવ્યાં છે, અને સમવસરણમાં ઉપદેશ ઈ તીની એટલે કે વિશ્વધમની સ્થાપના કરીશ ત્યારે ભારતના લેાકેાને સર્વથા પ્રકારે જણાવીશ.
· ભારતીય પ્રજાએ ! તમે સંગ્રહનચે પરમાત્મા છો, સચ્ચિદાન દરૂપ છો, જેવા તમે સત્તાએ છો તેવા વ્યક્તિભાવે થાઓ. આત્મરૂપ જૈનધર્મના સત્ર પ્રકાશ કરી. મન, વાણી, કાયા તે વ્યવહાર જૈનધમ છે, એમ જાણી તેને આત્મમહાવીરશક્તિએના પ્રકાશાથે સદુપયાગ કરે.
· ભારતીય પ્રજાસ'ધ ! મારી આજ્ઞા પ્રમાણે જે મનુષ્યે ધમ કરે છે અને કરશે, જે રાજાએ, બ્રાહ્મણા, વૈશ્યા, શૂદ્રો અન્નદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન દેશે, જે રાજાએ કર ન્યૂન લેશે અને પ્રજાઆને સતાવશે નહિ, જે મનુષ્યા કઈ સિષ્ટિવરુદ્ધ કમૅને કરશે નહિ, જે મનુષ્યેા ચારી, વ્યભિચાર વગેરે કરશે નહિ તેમના દેશમાં સુવૃષ્ટિ થશે, આરેાગ્ય વધશે, પૃથ્વી રસકસથી ભરપુર થશે, નદીએ જળવાળી રહેશે, માગ્યા મેઘ વશે, પશુએ ખરાખર દૂધ આપશે, વનસ્પતિએ સારી રીતે ફૂલ આપશે, મનુષ્ચાની સ ંતતિ વધશે, સારી રીતે વ્યાપાર ચાલશે. જે મનુષ્ય પાપ કરશે તેને તે ભાગવવું પડશે. જે જન ધર્મ કરશે તેને તેનુ' સુખરૂપ ફળ મળશે.
For Private And Personal Use Only