________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસ દ્યને ઉપદેશ
૪૩૭
આત્મા તેમ જ વિશ્વસ્થ ભક્તામાં મારા સતા છે. મારા ભક્ત વિદ્વાને મારા મસ્તક સમાન છે. મારા ભકત ક્ષત્રિયે। મારા માહુ સમાન છે. મારા ભક્ત નૈસ્ત્રો મારા ઉદર સમાન છે. મારા ભક્ત શૂદ્રો મારા પાદ સમાન છે. એમ મારા વિરાટ 'ગની દૃષ્ટિએ જેએ મારા સવ અંગેાની એકસરખી મહત્તા જાણી તેઓને યથાશક્તિ સહાય કરે છે તેમને સંગ્રહ નયદૃષ્ટિએ મારા ભકતો જાણવા. એવા ભક્તો વિશ્વને મારારૂપ દેખે છે અને મને વિશ્વરૂપ દેખે છે. તે દેશ, કામ, સમાજ, સંઘમાં અભેદપ્રણે વતી ખરા કમ ચેાગીએ બને છે. એવા મારા ભક્તોએ મને અન'ત ષ્ટિઓએ જોવા અને કહેણી કરતાં રહેણીમાં મૌનપણે વર્તવું. એ જ આદર્શ સંતજીવન જાણવું, મારા સતા જ વિશ્વમાં ધ સામ્રાજ્યના પ્રવક છે. તેમની સ'ગતિ કરવી. તેમની પાસે બેસીને મારા જ્ઞાનની ગોષ્ઠિનું સુખ અનુભવવુ'. ભારતીય પ્રજાસંઘ ! તમારી શક્તિઓના સદુપયોગ કરે.
‘ પ્રજાસંઘ ! તમારું સ્વત્વ તમારે જાળવવું. સ` પ્રકારનાં સત્યા શેષવા તમે પ્રયત્ન કરે. આત્મશ્રદ્ધા રાખા અને ક બ્યકાર્યોમાં અપ્રમત્ત રહેા. નકામા બેસી ન રહેા. એશઆરામ કે મેજશાખ એ ઊધઈ સમાન છે. તેથી સર્વ શક્તિઓના નાશ થાય છે.
:
• દેશદ્રોહ, ગુરુદ્રોહ, રાજ્યદ્રોહ, મિત્રદ્રોહ, પ્રજાસ'ધદ્રોહ વગેરે દ્રોહાથી દૂર રહેા. દરરેાજ ગુપ્તદાન કરે. અભિમાન અને ઈર્ષ્યાથી સમાજ, દેશ, સંઘના તથા જૈન પ્રજાના નાશ થાય છે માટે એવાં પગલાં ન ભરે. કેાઈનું બૂરુ' કરતાં પહેલાં મારું સ્મરણુ કરી પાછા ફરે. કાઈ મદદની યા શરણની માગણી કરે, તે તેને સ્વીકાર કરે. કેઈપણુ મનુષ્યજાતિને ગુલામ ન બનાવે, નિહ તે તમારી સંતતિને ગુલામ બનવાના વખત આવશે.
* સર્વ વિશ્વમાં ફ્રા અને સવ જાતની પ્રજાઓને કેળવેા. લક્ષ્મી અને સત્તાના લેાલથી દેશ, કામ, સંઘની પડતીનેા ખાડા
For Private And Personal Use Only