________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૩૩
વધવા પ્રયત્ન કરે છે, તેઓની પીઠ થામડી ઉત્સાહ આપે! અને તેમની ભૂલે માટે તેમને ઠપકા ન આપતાં પોતે રુદન કરેા અને મારી પ્રાથના કરી સહાય માગે.
‘જડ વસ્તુઓને ધન તરીકે માની તેને પેાતાની પાસે મમતાથી એકઠી કરી ન રાખા, પણ તેનુ' અન્યને તેના ખય પ્રમાણે અણુ કરા. ગરીમાના પાકારને શાન્ત કરે. મારુ' માલકીપણુ' ભૂલી જઈને દુનિયાના માલિક ન અનેા. વિશ્વસાગરમાંથી પીવા જેટલું પાણી પીએ, પણ સાગરને વાડ ન કરેા અને તેને ડહાળે! નહિ. અજ્ઞાનીએની બુદ્ધિ એક સ્કેલિંગ (તણખા) જેટલી છે, તેથી મારું સ્વરૂપ ન સમજાય તેાપણ નાસ્તિક ન બનેા અને અનેક તર્કવાદીઓની દલીલેાથી ભરમાઈ મારાથી દૂર ન જાઓ.
'
મારા પર જેએની પૂર્ણ શ્રદ્ધા અને પ્રીતિ છે, જેઆ મારા માટે જીવે છે અને સ્વાધિકારે કર્મો કરે છે, એવા ગૃહસ્થા અને સ` પ્રકારના ત્યાગીને સત્પુરુષા, ભકતા અને ભક્તાણીએ જાણવાં. એવા સાધુઓની સંગતિથી શ્રવણુ કરનારા શ્રાવકે અને શ્રાવિકાઓનાં હૃદયમાં ખરેખર મારી ભક્તિ જાગ્રત થાય છે. સંતના સમાગમમાં અને ભક્તોના ગાનમાં મારેા વ્યક્ત વાસ છે. દીવાથી દીવા થાય છે. મારા સંતાનાં હૃદયમાં હું... જાજ્વલ્યમાન, પ્રગટપણે, અંશે અંશે, તરતમયેાગે રહું છું. માટે તેમની પાસે જે પેાતાનુ દિલ ધરે છે તેના હૃદયમાં હુ‘પ્રગટપણે થાઉં છુ. મારા ભક્તોની અને સતાની વાણીમાં, કાયામાં અને તેમના આચારવિચારમાં મારી ઝાંખી થઈ શકે છે, માટે બાહ્ય અર્થાત્ ભૌતિક અને ખીજા અનેક લાભાને લાત મારીને સંતાના બેાધથી મારુ સ્વરૂપ અનુભવવુ. મારા નામના જાપ કરનારાએામાં, મારુ' જ્ઞાન કરી વિશ્વાસી મનેલાઓમાં, હડયેાગ, રાજયોગ વડે મને હૃદયમાં પ્રકાશનારાઓમાં અને મારા પર પૂર્ણ પ્રેમી મનેલાએમાં મારુ શુદ્ધાત્મમહાવીર સ્વરૂપ તરતમયેાગે પ્રગટ થય છે—એમ જાણી તેઓની પૂર્ણ પ્રેમ
C
૨૮
For Private And Personal Use Only