________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨
અધ્યાત્મ મહાવીર
અગદ્ભૂત છે. તમારી પાસે ધનાદિક જે શક્તિ છે તે વિશ્વમાંથી તમે મેળવી છે, માટે તે વિશ્વને આપે. તમારા એકલા માટે વિશ્વની કઈ વસ્તુ નથી. તમે વિશ્વના પદાર્થાને લઈ જીવા છે. વિશ્વના ભૂતાથી તમારા શ્વાસેાચ્છવાસ ચાલે છે. તે તમારી પાસે જે કંઈ છે તે ઉદ્ગારભાવથી વિશ્વના જીવાને આપે. આત્મમહાવીરને અ`ણુ કરવા માટે તમારુ સવ`સ્વ છે, માટે સૌને દાન કરવામાં માહ–મમતાને ત્યાગ કરો. મારી ભક્તિથી વિશ્વમાં સવ પ્રગટયુ છે. તેમાં સ`ના હુક છે. માટે સ્વાથી અની એકલા ન ખાઓ, એકલા ન પીએ. તમે સર્વે ભેગા મળીને ખાઓ અને દુષ્કાળાદિ પ્રસગમાં સને અન્નાદિક દાન દે. તમે જીવવાની કે મરવાની સ્પૃહા ન કરે. અતિથિઓને માટે સર્વસ્વનુ અપ ણુ કરવા ગૃહસ્થાશ્રમની જરૂર છે. મારા સર્વ જીવેશને વિશ્વમાં એક સરખી રીતે જીવવાને હક છે. એકબીજાના આત્મભાગથી જીવા જીવી શકે છે, તેા અન્યના શ્રેય માટે દેહાર્દિકનું અર્પણ કરવા માટે અંશમાત્ર ન અચકાવુ એ જ ગૃહસ્થ લેાકેાનુ' મારા પ્રતિ ભક્તિક બ્ય છે.
:
૮ મનુષ્યેાના અશ્રએ લૂએ. તેમને સ્વાત્મ સમાન ગણેા. તેઓના હકને હાનિ ન પહોંચાડા. તેઓને રાગાદિક દશામાં મદદ. કરે. મનુષ્યાનું ભલુ કરે. વિશ્વના જીવેાની સાથે આત્મપેઠે વન રાખા. વિશ્વના જીવાને પેાતાના અંગભૂત માને. દુનિયામાં જે પેાતાના પર ગુણૅ વડે રાજ્ય કરવા પરિપૂર્ણ શક્તિમાન થાય છે તે કુટુંબ, જાતિ, કેમ, સંઘ, રાજ્ય પર રાજ્ય. કરવા શક્તિમાન થાય છે—એમ જાણીને દુષ્ટ વિકારાને જીતી. અરિહંત ખના. અહિન્ત ખનવુ તમારા પેાતાના હાથમાં છે.
અન્ય મનુષ્યેાના કલ્યાણાર્થે તમારા સ્વાથે ના લેગ આપે. મારા વિચારેને ફેલાવે કરીને સ ́પૂર્ણ વિશ્વ ભરી દે। અને મલિન કે દુષ્ટ વિચારાને સવ વિશ્વમાંથી હાંકી મૂકે. સવ જીવ પડતા, આખડતા અને દોષ કરતા અને છતાં દેાષાને છતી આગળ
For Private And Personal Use Only