________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮. ભારતીય પ્રજાસધને ઉપદેશ
ભારતના
પ્રજાસ`ઘે ભગવવાનને વિનંતી કરતાં કહ્યું : પરબ્રહ્મ મહાવીર ! અમે આપને વઢીએ છીએ, પૂજીએ છીએ, સ્તવીએ છીએ અને આપનુ' કીર્તન કરીએ છીએ.
પ્રભા ! આપ ત્યાગી થવાના છે. આપ વિશ્વોદ્ધાર કરવાના છે. આપ મન, વાણી, કાયાની શક્તિએના આધારભૂત આત્માએની સપૂર્ણ શક્તિઓના આવિર્ભાવભૂત વ્યષ્ટિ અને સમષ્ટિનુ` સામ્રાજ્ય પ્રગટાવવાના છે. તેથી અમને અત્યાનન્દ થાય છે. આપ અમને ચેાગ્ય શિક્ષણ આપશે. અમે આપનાં વચનામૃત શ્રવણુ કરવા ઘણા ઉત્સુક થયા છીએ. ગૃહસ્થાશ્રમમાં કેવા સમાગમ કરવા તે જણાવશે.
પરબ્રહ્મ . મહાવીરે કહ્યું : ‘ભારતીય પ્રજાસંધ ! તમારું કલ્યાણુ થાએ. તમારુ' વિવેકપૂર્વક સ્વાગત કરુ છું. વિશ્વના જીવેાના કલ્યાણાર્થે ત્યાગની જરૂર છે. હુ' વિશ્વના સર્વ જીવેાના પરમેશ્વર છું. હું. વિશ્વની સર્વાં મનુષ્યજાતિઓનુ` તથા દેવા અને દેવીઓનુ એકસરખી રીતે કલ્યાણ કરનાર પરમેશ્વર : મારું સાકારસ્વરૂપ નિશ્ચયતઃ સર્વાં જીવાને ધર્મ, શાન્તિ, સુખ આપવા માટે છે. તે નિયતિસિદ્ધ ત્યાગમાથી સનું શ્રેય થવાનુ છે, માટે હું ત્યાગી થઈશ.
પ્રજાસંધ ! તમે ગૃહસ્થાવાસમાં અતિથિને દાન આપેા. પેાતાની શક્તિ પ્રમાણે જેને જે જોઈ એ તે મદદ કરેા. તમે વિશ્વના
For Private And Personal Use Only