________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
ફેલાવીશ. મારે ઘેર પધારેલા સવ મહાત્માએની તથા સાવીએની ભોજનાદિથી સેવા કરીશ. આપની પરબ્રહ્મપ્રભુતાના મને પરિપૂ નિશ્ચય થયા છે, આત્મવીરની શક્તિઓના પ્રકાશાથે આ ભવમાં અને જે જે ભવે કે અવતારા ગ્રહણ કરવાના છે તેમાં આપ મહાવીર પરમાત્મા એ જ મારી આંખેાથી દેખાઓ, કાનાથી સંભળાએ; માણુથી સુબ્રમે, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શાએ, મનથી ચિતવાએ, બુદ્ધિથી પ્રકાશિત થાઓ, આત્મમહાવીરરૂપે આત્મજ્ઞાનથી અપશ-ક્ષાનુભવે દેખાએ તથા આત્મકેવલજ્ઞાનથી સોંપૂર્ણ દેખાઓ. કાયાથી જે જે કરુ', મુખથી જે જે મેલુ, હાથથી જે જે કરું, પગથી જે કરુ` કે વિચરુ, જે ખારૂં, જે પીઉં', જે દેખુ', જે સાંભળુ', જે પથ્થું, જે જે ચિંતવું અને બુદ્ધિથી જે જે એ કરું, તે સર્વે અસભ્યપ્રદેશી મહાવીર પ્રભો ! આપની સેવાભક્તિરૂપ હા, પુજારૂપ હૈ, અને એ સર્વાંમાં ખાદ્ઘાંતર રૂપ અનુભવાશે. જડ ભૂત પરમાણુઓના બનેલા શરીરમાં આપ અનુ લવાએ દેહસૂષ્ટિ આદિ અનેક જડચેતનાત્મક મિશ્ર સૃષ્ટિઓના કર્તા-હર્તા આપ તેઓમાં કમ -પડદા પાછળ વ્યાપી રહેલા અનુભવાએ
હું
જે
આપ
‘આપ ગૃહસ્થધના ગૃહસ્થાનાં હૃદયોમાં અને ત્યાગ ધર્મના ત્યાગીઓનાં હૃદયેામાં પ્રકાશ કરી છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ધારણ કરનારા ઋષિએના હૃદયમાં આપ ધ્યેય તરીકે શુદ્ધાત્મમહાવીર એક પરમેશ્વર છે. આપના દિવ્ય અને સત્ય પ્રેમસાગરમાં સ્નાન કરો જે સ્નાતક બન્યા છે તેઓ ગૃહસ્થાશ્રમરૂપ જૈનધમ પાળવાના અધિકારી બને છે, જે એનાં હૃદયમાં આપ પરમાત્મા પ્રકાશી રહ્યા છે તેએને પરોક્ષ શાસ્રવાદતા પઠનપાઠનની જરૂર રહેતી નથી. ગૃહસ્થ। ગમે તેવા ભક્ત કે જ્ઞાની અને, તેપણ તેઓએ ગૃહસ્થજીવનમાં વર્ણાદિ અધિકારે ગૃહસ્થક કરવાં અને ત્યાગી ગુરુ સાધુની સેવા કરવી.
For Private And Personal Use Only