________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓનું શ્રેયકર જીવન
સાધુસંતોની ભેજનાદિકથી સેવા કરવી એ મુખ્ય અંગ છે, અને ત્યાગીએને મારા અર્થે (આત્મવીર અર્થે) પરમાર્થ કૃત્યોમાં સર્વસ્વનું અપા, સર્વને ત્યાગ, સર્વ પ્રાણાદિકનો પરમાર્થ માટે હેમ કરવો એ જ મુખ્ય ધર્મ છે. આપની કૃપાથી આપનાં પૂર્ણ પ્રેમી ભક્તોમાં અનેક ચમત્કારી શક્તિઓ ખીલે છે. આપે ગૃહસ્થાવાસમાં રહીને લેકેના શ્રેય તથા તેના અનુકરણે માટે આદર્શ ગૃહસ્થ જીવને પ્રદર્શિત કર્યું છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રી મુનિચંદ્ર, શુભંકર, કંસ્થ, તાઢ્ય વગેરે ધર્માચાર્યોએ મને જણાવ્યું હતું કે સર્વ ઈશ્વરાવતારમાં અનંતકલાનાથ શ્રી મહાવીર પ્રભુ તીર્થંકર થશે તેમ અમોને શ્રી પાર્શ્વનાથ તીર્થ કરે પરંપરાએ જણાવ્યું છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં અને ત્યાગાવસ્થામાં બન્ને અવસ્થાના લેકો માટે જે ઉપદેશ આપશે તે આમના અને નિગમના નામે, ઉપનિષદેના નામે તથા ઈષ્ટવ પૂર્વના નામે પ્રસિદ્ધ થશે. તેઓ અનેક પ્રકારના (કપાતીત, કલ્પક જનક૯૫. સ્થવિરક૯૫, વેતાંબર, દિગંબર, હંસ, પરમહંસ, બ્રહ્મચારી, પ્રમત્ત, અપ્રમત્ત, પવ્રિાજક, ઋષિ, ક્ષમાશ્રમણ, નિગ્રંથ, પ્રવૃત્તિપમ, નિયત, સંયત, સ્નાતક, બકુશ, કુશીલ, ભિક્ષાચર, મુનિ, એગી આદિ) ત્યાગીના અને ચાર અને વિચારનું સ્વરૂપ વવશે, સર્વત્ર જૈન ધર્મના પ્રચાર કરશે અને તકાલીન પરદેશી સવારી કરનારી જાતિઓને જેતપમ બનાવશે.
આપે કલિયુગના લોડાને માટે જે . જે ગૃહસ્થ અને દાંપત્યધર્મ બતાવ્યા તે પણ તે પ્રમાણે "નશે પૂર્વના સર્વ રષિએ એ તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનન ક. છાના નવ ઋષિઓએ આપ પરમામાવતાર તીર્થકર તરીકે પ્રગટ થશે એમ જણાવ્યું છે.
પ્રભો ! આપની કૃપાથી ગુડ સ્વધર્મમાં નિયતિએ રહી ગૃહસ્થ ધર્મ પાળીશ અને ગૃહસ્થરૂપ જૈન ધર્મને સર્વ વિશ્વમાં
For Private And Personal Use Only