________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીનું એરર જીવન વિસારી, મેહથી મૂઝાઈ તેને દુરૂપયેાગ કરે છે તે મારા શાનથી છાના રહી શકવાના નથી. તેઓને સત્ય ન્યાય મારી આજ્ઞામાં આદર-અનાદરના ફળ પ્રમાણે થાય છે. તેઓ રોઈ રેઈને આ ભવમાં તથા પરભવમાં દિવસે ગુજારે છે. કર્યા કર્મ ભગવ્યા વિના કેઈને છૂટકે થતો નથી. જેઓ મને ગૃહકાર્યો કરતાં અન્તરમાં ક્ષણમાત્ર પણું વીસરી જાય છે તેઓનાં હૃદયમાં મોહને પ્રવેશ થાય છે.
મારે જૈનધર્મ આરાધવાથી ગૃહસ્થલોકોને માટે, ત્યાગી લોકોને માટે તથા પશુપંખીઓને માટે વર્ષા થાય છે તેમ જ સૂર્ય તપે છે અને પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ નિયમસર પોતપોતાનું કાર્ય કરે છે.
“મારા સર્વવર્ણીય ગૃહસ્થ જૈને મને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાના બળે દેખી શકે છે તથા પામી શકે છે, પણ જેઓ પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા વિનાના અને મારામાં સંશય રાખનારા છે તેમ જ અનેક તર્કો અને પ્રમાણેની કોટિએવાળા કોટિશાસ્ત્રોના વિવાદથી મને દેખવા વિચારે છે, તેઓ જ્યાં સુધી એવી દશામાં રહે છે ત્યાં સુધી મને પ્રાપ્ત કરી શકતા નથી અને સ્વયમેવ સંશયાલ બની નાશ પામે છે. તેઓ જડ પૂજારી બની દેશ, કેમ, સમાજ, સંઘને મહા હાનિ કરે છે. તેઓની આંખે જડ વિના કશું કંઈ દેખાતું નથી. તેઓ ગૃહસ્થાવાસમાં ચામડી અને રક્તને ભૂખ્યા બને છે અને જડ શરીરમાંથી પ્રાણ નીકળતાં તેઓ કર્યા કર્મ પ્રમાણે આમ મહાવીરની શક્તિથી કર્મના ભક્તા બને છે. જ્યાં સુધી એવા મિથ્યા નાસ્તિક સંસ્કારો વર્તે છે ત્યાં સુધી તેઓને વિશ્વશાળામાં મિથ્યાત્વશાળાની ભૂમિકામાં અવતારો લેવો પડે છે. લાખે, કરે ધર્મશાસ્ત્ર શ્રવણ કર્યા કરતાં અને વાંચ્યા કસ્તાં અથવા શ્રવણ કર્યા પછી કે વાંચ્યા પછી પણ જેઓ અન્તરમાં આત્મમહાવીરદેવને મહાવીરદષ્ટિ વડે પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી અનુભવતા નથી ત્યાં સુધી મને શ્રવણ કરનારાં શ્રાવકો અને શ્રાવિકાઓ જીવંત આત્મમહાવીર
For Private And Personal Use Only