________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
PRE
અધ્યાત્મ સહાવીર
વિશ્વ છે
અને વિશ્વમાં મારે વાસ છે, એમ અનેક રીતે જેએ સારુ' સંગ્રહસત્તાએ, દ્રવ્યાર્થિક દૃષ્ટિએ અને પર્યાયદૃષ્ટિએ સ્વરૂપ સમજે છે, તેઓ ગૃહાવાસમાં જીવન્મુક્ત, સિદ્ધ, વિદેહ આત્મ-દશાવાળા મને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ મન, વાણી, કાયાના તથા આત્માને વિકાસ કરવો. પાડાશીઓને આત્મવીરભાવે ચાહવા અને તેઓને જડપૂજારીભાવથી છેડાવી આત્મવીરરૂપ મારા પૂજારી બનાવવા. જે ગૃહસ્થા પાડાશી એને તથા અન્ય સં ખડવતી મનુષ્યેાને આત્મવીર પરમાત્મરૂપ મારા પૂજકા, ભક્તો, જૈનો બનાવે છે, તે વિશ્વની સવ ચાત્રાઓનુ સ` પૂજાઓનું, સત્રત અને તપેાનુ' તેમ જ સવ ધમ ક્રિયાઓનુ જે ફળ મળે તેના કરતાં અન’તગણું ફળ પ્રાપ્ત કરીને સના પહેલાં મને મૃત્યુ બાદ પ્રાપ્ત કરે છે. ગૃહસ્થાવાસમાં મારા ભક્ત જૈનોને મુક્તિ મળે છે અને ભવિષ્યમાં મળશે. ગૃહસ્થાવાસમાં અનેક પારમાર્થિક કાર્યમાં ધનરૂપ અગ્યારમા પ્રાણ વાપરવાથી શિયળની પ્રાપ્તિ કરી શકાય છે અને શિયળ પ્રાપ્ત કર્યાથી સ્વાત્યાગ તથા મનની અશુભ ઇચ્છાઓ! જીતવારૂપ તપની પ્રાપ્તિ કરી શકાય છે, આવા તપની પ્રાપ્તિ થયા પછી આત્મમહાવીરરૂપ મારા પ્રત્યે શુદ્ધ પ્રેમ, ઉલ્લાસ અને રાગભાવ યાને રુચિને આવિર્ભાવ થાય છે. પછીથી ભક્ત જૈનો આત્મમહાવીરને અન્તરમાં પૂર્ણ પણે દેખે છે અને જીવન્મુક્ત બની, ઉપદેશાદિકથી ઉપકાર કરી મારું સિદ્ધપદ પ્રાપ્ત કરે છે.
C
સત્યરૂપા ! ગૃહસ્થધના આચાર, ક્રિયા, આજીવિકાવૃત્તિ અને સદ્ગુણેના સમૂહરૂપ જૈનધમ છે. ગૃહસ્થાની જેવી દાનત તેવી બરકત થાય છે. ત, સત્તા, વિદ્યા વગેરેને જે ગૃહસ્થો અહંકાર કરે છે તેએ મારા પ્રેમથી દૂર જાય છે અને તેઓ દુ:ખના ખાડામાં પ્રવેશે છે. જેમા લક્ષ્મી, બ્યાપાર, સત્તા તથા કાયા–વાણીની શક્તિઓના સદુપયોગ કરવા મૂકીને મારા ઉપદેશ
For Private And Personal Use Only