________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
અધ્યાત્મ મહાવીર
વિનય કરવે. શૌચકમ કરી આફ્રિક કર્મો કરવાં, દેવ-ગુરુની પૂજા ફરવી. પ્રામાણિકપણે વર્તવુ'. કેાઈના વિશ્વાસઘાત ન કરવા. કાઈના પર કલંક ન મૂકવું. પ્રામાણિકપણે આજીવિકાવૃત્તિ ચલાવવી.
• કલિયુગમાં આપત્તિકાળપ્રસંગે આપદ્ધર્મને અનુસરી અલ્પ દોષ અને મહા લાભની ષ્ટિએ મારી ભક્તિપૂર્વક વ્યક કરવાં. દેશકાલાનુસાર ઉત્સગ`માગે અથવા અપવાદમાગે જે જે પ્રગતિકારક તત્ત્વા હાય અને જે જે ગુણુકમે થી જૈનો જગમાં જીવી શકે તે તે કર્મો કરવાં. આત્મપુરુષા રૂપ મારી શક્તિ જાણીને પુરુષાર્થ કરવા પ્રયત્નશીલ થવું, માનસિક, વાચિક, કાયિક શક્તિઓ એવી મેળવવી કે જેથી કેાઈ વખત દેશ, કામ, સમાજ, સંઘની પરતંત્રતા ન થાય. કુટુ'બ, સમાજ, સંધની શક્તિઓના કલેશ, કદાગ્રહ, વેર વગેરે કુમાર્ગોમાં વ્યય કરનારાઓ મારા ધર્મના ઘાતક છે એમ જાણી કુમાગમાં શક્તિઓને વ્યય ન કરવેા,
· દેશકાલાનુસાર જે જે નીતિએથી પેાતાની શક્તિએ વધે તે તે નીતિઓનું અવલખન લેવુ.... મનુષ્યજાતિને પોતાનાથી નીચ ન માનવી. મારેશ જૈનધમ પાળનાર ગમે તે મનુષ્ય હાય, પણ તેને સ્વાત્મ સમાન માનવે અને તેની સાથે અભેદભાવે વવું. જૈનધર્મી કાઈપણ મારા ભક્તોના દ્રોહ કરવા તે મારે દ્રોહ અને ઘાત કરવા ખરેખર છે. કોઈપણ વણ માં ગુણ, કર્મ, દેશ અને કાળ અનુસારે તથા અપવાદથી વવામાં અધમ માનવા નહિ.
6
મારા ઉપદેશ પ્રમાણે ધમ યુદ્ધાદિક કમ કરવામાં નિય રહેવું. અન્ય ખ`ડની પ્રજાઓને કેળવવી, પણ તેને ગુલામ
ન બનાવવી. મારે પરબ્રહ્મરસ જે જે અંશે મનુષ્યો હૃદયમાં ચાખે છે તે તે અંશે વિષયરસથી તે વરાગી બને છે. તેથી આત્મરસના સ્વાદની સાથે અપૂણ દશામાં વિષયરસ હાય છે.
For Private And Personal Use Only