________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સીત શ્રેયકર જીવન
તે જણાવશે.'
પરબ્રહ્ન મહાવીર : સત્યરૂપા ! તમારા પ્રશ્ન યથાર્થ છે. તમે ગૃહસ્થયને સારી રીતે જાણા છે. જૈનમના ગૃહસ્થધમ', ત્યાગીધ આદિ અનેક ભેદે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રના ગુણુકમાં પણ જૈનના ભેદો છે. આત્મા અને તેના ગુણપયા તથા કર્યાં પ્રકૃતિના જે આત્મસહાયક ભેદ–પ્રભેદો છે તે સ ને જે જાણે છે તે ગૃહાવાસમાં રહી અને રાગની પ્રશસ્યભાવનામાં રહેલા ત્યાગને પ્રગટાવી ત્યાગને અધિકારી બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ અને પત્નીએ પરસ્પરમાં મારું રૂપ દેખી એકબીજાના આત્માને ચહાવા અને પાતપેાતાના અધિકાર પ્રમાણે વર્તવુ. પતિધર્મ અને પત્નીધર્મનું રહસ્ય સમજી તે પ્રમાણે વવું. પાતાની સ ંતતિને ઉત્તમ મનાવવી. સદાચાર પાળવા. ઘેર આવેલા ત્યાગી અતિથિને પ્રેમપૂર્ણાંક સત્કાર કસ્યા અને તેઓને આદર અને માન પૂર્ણાંક ખવરાવી પછી ખાવું. ગુરુઓની અને વૃદ્ધ જૈનોની સેવા ભક્તિ કરવી. નવરાશના સમયમાં મારી ભક્તિ કરવી અને મનુખ્યાને અન્નદાન, વસ્ત્રદાન અને જ્ઞાનદાન આપવું. કાઈ ના તિરસ્કાર ન કરવે. પરસ્પર સ'પીને રહેવુ તથા લક્ષ્મીને સુપાત્રમાં વ્યય કરવેા. દેશ, કેમ, સંઘમાં કાઇપણ મનુષ્ય ભૂખ્યું ન રહે એવી વ્યવસ્થા કરવી. ઘેર ભિક્ષા માગવા આવનારના તિરસ્કાર ન કરવા, સાધુએને અન્ન, ભેાજન, વસ્ત્રદાનાદ્ધિ દેવાં. તેઓની સેવા કરવામાં ખામી ન રાખવી. દુઃખી, પીડિતાની વહારે ધાવુ.
‘ એ સંધ્યાકાલે આવશ્યક અને ભક્તિકમ કરવાં. દેવવંદન તથા ગુરુદન–વંદન કરી ખાવુ. પુણ્ય કર્મો કરવાં અને બૂરાં કર્મના ત્યાગ કરવા.
C
ઔષધાલયેા, અન્નાલા તથા ગુરુકુળ સ્થાપવાં. પુંચ નીમીને તેની મારફત ન્યાય મેળવવા. સાધુઓને અને ગુરુઓના
For Private And Personal Use Only