________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૦
અધ્યાત્મ મહાવીર
‘વૃદ્ધ ઉંમર થતાં જેએ ત્યાગી ન બની શકે એવા પુરુષ અને સ્ત્રીઓએ પુત્રા વગેરેને ઘરના કારભાર સાંપી અને મહા વીરસમ ણુવ્રત સ્વીકારી મારા જ્ઞાન-ધ્યાતમાં તથા પારમાર્થિક જીવનમાં લક્ષ દેવુ અને આત્માપયેગથી વવું. તેણે દેહ છતાં દેહાતીત મહાવૃંદેહ આત્મવીર દશામાં લયલીન રહેવું અને કુટુ‘ખી વગેરે મનુષ્યાને જૈનધમ ની આરાધનામાં સ્થિર કરવા. સવં ખડામાં આર્યાવર્ત ખંડ વૈકું ડ——સ્વ છે. ય વિધવા સ્ત્રીઓએ પ્રાચયપાલનમાં આત્મમહાવીર પરથ્રા સુખને અનુભવ કરવે અને ઇન્દ્રિયના જડ સુખની ઇચ્છાઓને નિરેધ કરવે. ચામડીના રૂપ રંગને માહ ઉતાર્યા વિના અને આત્માનદને પૂણ્યનુભવ કર્યાં વિના કદી શાંતિ થવાની નથી. દેહ અને ઇન્દ્રિયના વિષયેાના બેગમાં સત્ય સુખ નથી. માટે તેને વિધવાએએ મેહ ઉતારી મારા શુદ્ધાત્મમહાવીર પૂર્ણાંનરસને અનુભવ કરવા અને તસાગર જેટલાં દેહ, ઇન્દ્રિય અને વિષયસુખે અનંતવાર અનત જીવાની સાથે ભોગવવા છતાં પણ મનની શાંતિ નથી. માટે વિષયભોગના સુખની કરેાડા લાલચેાને મનમાંથી દૂર કરીને અને પેાતાના મનમાં શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ ધારણ કરીને વિવેકપૂર્ણાંક કર્યાં કરવાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
‘દૈહિક વિષયસુખથી કદાપિ તૃપ્તિ થઈ નથી અને થવાની નથી. આત્મમહાવીરાનન્દની આગળ દૈહિક વિષયભોગનુ' સુખ તે સુખ નથી, પણ મહદુઃખરૂપ છે એવે પૂછ્યુંનુભવ કરી અને માહુ અર્થાત્ કામવાસનાને નિવારી આત્મસુખ માટે મારા સ્વરૂપમાં પૂણ પ્રેમ ધારણ કરવા અને જેમ બને તેમ એક પત્ની કે પતિવ્રત ધારવા પુરુષો અને સ્રાએએ ઘુમવત રહેવુ',
‘કલિયુગમાં માગ પૂર્ણ રહસ્યને નહિ પામેલા કોઈક વિધુર વા કેઇક વિધવા પુનઃલગ્ન કરવા પ્રવશે તે તે કનિષ્ઠ લગ્ન જ ગણાશે, છતાં પણ તેએએ બ્રહ્મચર્યનું પાલન
For Private And Personal Use Only