________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
અધ્યાત્મ મહાવીર
છે, તે શ્રી અરિષ્ટનેમિપ્રભુના સમયમાં થયા હતા. આપની કૃપાથી અરિષ્ટનેમિ પ્રભુ, કે જે ઘાર, મહાūાર ઋષિ તરીકે પ્રખ્યાત છે, તેમના વંશજ બૃહસ્પતિ પ્રધાનને તેમ જ અન્ય ઋષિઆને આપની ભક્તિથી ભવિષ્યમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.
"
પ્રભુ! પરબ્રહ્મ મહાવીર ! આપને વંદુ છું, સ્તવુ છુ કરાડા આગમા, વેદા, સ્મૃતિએ અને ગીતાએાના વાચનથી જે જ્ઞાન પ્રાપ્ત થતુ નથી તે આપના પૂર્ણ પ્રેમી ભક્તોને હૃદયમાં પ્રાપ્ત થાય છે. એવી વીરજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાનરૂપ ચૈાતિ પામીને આપના ભક્તો આપની પરપ્રાન્ત્યાતિની સાથે સ્વાત્મન્ગેાતિ મેળવે છે અને મનના વિકલ્પ-સ’કલ્પ વારીને નિવિકલ્પ અને છે. એ દશા જેને પ્રાપ્ત થાય છે તે પાતે જાણે છે. પ્રત્યેા ! મેં જૈનધમ પ્રકાશક અનાદિ અનત આત્મસ્વરૂપ એવા આપનુ' શરણુ અંગીકાર કર્યુ છે. હું શરીર-મન-કર્માદિ જડ પ્રકૃતિને આપની સેવા માટે વાપરું છું,
.
"
For Private And Personal Use Only