________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રધાનનું કીચ્ય
કોલ તેમ આત્માની સાથે રહેલી સાવિક પ્રકૃતિ પણ આપના વિશુદ્ધ પ્રેમરૂપે પરિણામ પામીને સૂક્ષ્મધનાં રહસ્ય પ્રાપ્ત કરવાને સહાયકારી બને છે. દૂરદશકયંત્રની સહાયથી જેમ દૂર દૂરની વસ્તુઓ નજીક દેખાય છે, તેમ આપની પ્રેમભક્તિથી દેહભવનમાં દૂર રહેલ આત્મા પણ હૃદયમાં પાસેની પાસે અનુભવાય છે. માટે આપના ભક્તોની સાથે રહેલી સાત્વિક અહંવૃત્તિ અને ધર્માભિમાન આદિ કષાની પરિણતિ જીવનપર્યન્ત શરીરરક્ષણાદિ તથા દેશ, કેમ, સંઘ અને ધર્મની રક્ષાદિ પ્રવૃત્તિ કરાવનારી છે. આત્મમહાવીર શક્તિઓને વિકાસ ઉત્તરોત્તર વિશુદ્ધ અને સેવાદિ કર્મો કસ્યા અને કરાવવામાં અત્યંત ઉપયેગી બને છે.
“જે એકે આપને મૂકીને અન્ય દેવ અને દેવીઓની લપિત્તઉપાસના કરે છે અને આપની ઉપાસના-ભક્તિ છોડી દે છેતેઓ પર અમ દેવી ને દેવીઓની કૃપા ઊતરવી બશી.
પ્રભુ મહાવીર ! તમારી આજ્ઞાથી અને તમારી ભક્તિથી દેવે અને દેવીઓમાં આત્મવીર શક્તિઓને પ્રકાશ થાય છે, પણ તે વિના થતો નથી. માટે આપની ભક્તિમાં જેઓ અવ્યભિચારી પ્રેમભક્તિવાળા છે તેને તમારી આજ્ઞાથી દેવો અને દેવીઓ કૃપાપૂર્વક સહાય કરે છે. આપના નામમ– વિના અન્ય દેવના અને દેવીઓના નામમાત્ર ગણવાની જરૂર રહેતી નથી. આપના પર જેની પૂર્ણ શ્રદ્ધાભક્તિ છે તેના દાસને દાસ થઈને હું તેના આત્માને વિકાસ કરવા કૃપાયુક્ત થાઉં છું.
પરસ્પર અને જેમ ઉપકાર છે, તેમ અજીવથી જીવન ઉપગ્રહ થાય છે–એવી આપની આજ્ઞાનુસાર આપના ભકતને વ્યાપક અને જીવતી નીતિઓને પ્રકાશ પ્રાપ્ત થાય છે.
“બૃહસ્પતિ ત્રાષિના મૂળ બૃહસ્પતિએ જૈનધર્મની આરાધન કરી હતી અને મતિ, શ્રુત, અવધિજ્ઞાન પામી અનેક અદશ્ય તત્તની શોધ કરી હતી. તેથી વેદના મંગલમાં બૃહસ્પતિનું મંગલ આવે
For Private And Personal Use Only