________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીરે
સવ પ્રકારે સહાય કરીશ.
હું પરબ્રહ્મ પ્રભા! કલિયુગમાં આપના ભક્ત એવા ગુણુકમ ચુક્ત બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યા, શૂદ્રો અને ત્યાગીઓનાં હૃદયની શુદ્ધિ કરવારૂપ આપની સેવાભક્તિ કરીશ. આપની ભક્તિથી મારે આત્મા પૂર્ણ` પરમાત્મ મહાવીરપદને પામશે તેમ જ બૃહસ્પતિ-ઋષિગણુ આપના નામમન્ત્રના જાપથી કચેાગી બની આપના પત્તુને પામશે. તેમાં આપની કૃપા જ કારણ છે. પ્રભા ! જૈનધમ ના આરાધકને લક્ષ્મી, પુત્ર, પુત્રી, રાજ્ય, વૈભવ, વિદ્યા, સત્ય વગેરેથી ઉન્નતિ
શાળી મનાવીશ.
અનાદિકાળથી સનાતન જૈનધમ અનેક ખાદ્ય અને અંતરંગ સ્વરૂપા વડે પ્રવર્તે છે અને અનતકાળ પન્ત અનેક પર્યાયે વડે પરમાત્મ મહાવી૨ . પરબ્રહ્મમય પ્રત્યે કરશે. પરબ્રહ્મ મહાવીરનું આંતરખાદ્યસ્વરૂપ જૈનધમ છે. પરબ્રહ્મ મહાવીર પર પૂર્ણ પ્રેમી બનતાં જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અન્તરાય એ અષ્ટ કર્મોના ક્ષય થાય છે અને આત્મા પરમાત્મમહાવીર અને છે.
For Private And Personal Use Only
આત્માની સાથે રહેલા મનના આશ્રયવાળી કૃષ્ણ, કાપાત, મીલ, તેનેલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેશ્યા એ છ લેશ્યાએ ઉત્તરાત્તર વિશુદ્ધ કરવા માટે, પ્રભુ મહાવીર ! તમારા પ્રેમમાં લયલીન થઈ ચારે વર્ણ શ્વેતપેાતાના ગુણુકર્માનુસાર પ્રવર્તે છે. સર્વ વડે પાતપેાતાનાં ગુણકર્મોને કરતી ઉત્તરાત્તર વૈયાઓની શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને મનઃપ્રકૃતિની ઉચ્ચતા કરીને માત્મવાતચ્ મેળવે છે. દીક્ષકની ચારે માજુએ આવેલું કાચગ્રહ જેમ દીપકના પ્રકાશને હાનિ કરતું નથી, તેમ આપના ભક્તોના આત્માની સાથે રહેલા સાત્ત્વિક અહંકારાદિ કષાયા પણ આત્મપ્રકાશની વૃદ્ધિમાં હાનિ કરનારા થતા નથી. નેત્રની સાથે રહેલા સૂક્ષ્મદર્શક કાથ જેમ સૂક્ષ્મ વસ્તુઓમા પ્રકાશ કરવા સમથ થાય છે;