________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રધાનાનું કર્તવ્ય
સના ખળને સમાનપણું રાખવુ.
સેનાપતિએ અને ક્ષત્રિયાના યુદ્ધવિષયક મળને વ્યવસ્થિત રાખવુ' અને તેએ વડે દેશ અને રાજ્યની રક્ષા થાય એવી રીતે તેઓને વ્યવસ્થાકમથી ગોઠવવા. ક્ષાત્રખળને સદુપયેાગ થાય અને દુરુપયેાગ ન થાય એવી નીતિએ પ્રવર્તાવવી. ક્ષાત્રબળને દુશ્મનેના સામે ઉપયુક્ત રાખવું. તેઓને યુદ્ધને લગતાં સર્વ પ્રકારનાં શિક્ષણેાથી કેળવવા. ક્ષત્રિયેા નબળા ન પડે અને તેએ વંશપરપરાએ જ્ઞાની અને બળવાન રહે, ફાટફૂટ કરનારા ન બને તેમ જ રાજ્યપ્રદેશના દ્રોહી ન મને એવી રીતના ધર્મોપદેશ ફેલાવવા ધ ગુરુઓને ચેાજવા. ક્ષાત્રબળ ન ઘટે એ પ્રમાણે ગૃહસ્થ બ્રાહ્મણ ગુરુએ. દ્વારા ઉપદેશાદિકની વ્યવસ્થા કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ
‘ રાજાએ, પ્રધાને, સેનાધિપતિએ સ` દેશેામાં મુસાફરી કરવી, ધર્માંશુરુએને સદેશમાં મેકલવા તથા સ` દેશના કાયદાઓ અને રીતિરવાજેથી વાકેફ રહેવું. પ્રધાને વિદ્યાબળ, ક્ષાત્રબળ, વ્યાપારખળ વગેરે સવ ખળેા વધે એવા શિક્ષણને પ્રચાર કરવા માટે ગુરુકુળેા સ્થાપવાં. પેાતાના દેશ અને રાજ્યમાંથી અનીતિ, દુગુ ણા, દુરાચારે। અને વ્યસનાને હાંકી કાઢવા.
૪૧૧
કલિકાળમાં જે જૈનો સમય પ્રમાણે વતી વિદ્યા, ક્ષાત્રખળ, વ્યાપાર, રાજ્ય, દેશ વગેરેને પેાતાના તાબામાં રાખે તેએને મારા ખરા ભક્ત જાણવા. જૈનધર્માભિમાની એવા પ્રધાને જૈનોની શક્તિ અને સત્તા નષ્ટ ન થાય એવા આચારા અને પ્રવૃત્તિએ આદરવી. ગૃહસ્થાશ્રમમાં પ્રવૃત્તિધમ પ્રધાન હેાય છે, જ્યારે ત્યાગાવાસમાં ધ પ્રવૃત્તિ કેટલાક ત્યાગીઓને પ્રધાન હેાય છે. ઠેઠ મારી નજીક આવેલાઓને પણ ધમેપદેશાદિ પ્રવૃત્તિવ્યવહાર અને નિવૃત્તિ અન્નેની એકસરખી પ્રસગે પ્રસંગે ઉપચાગિતા છે. મારા ભક્તોની સર્વ પ્રવૃત્તિએ તથા સવ વિચારે જે જે દેશકાલાનુસારે હાય છે. તે સર્વે જૈનધમ રૂપ છે, એમ અપેક્ષાએ જાણવું. જૈનોની વૃદ્ધિ માટે,
For Private And Personal Use Only