________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬. પ્રધાનાનુ વ્ય
બૃહસ્પતિએ ભગવાનને વિનંતી કરતાં કહ્યું : ‘પરમાત્મન્ મહાવીર પ્રભા ! આપના રાજ્યનેા હું પ્રધાન છું. આપ ત્યાગી થવાના છે. આપ અપ માસમાં ત્યાગગ્રહણ કરશે. આપના ઇ મધુ આ દેશના રાજા થયા છે. પ્રધાનયેાગ્ય જે કંઈ સૂચનાઓ આપવાની હાય તે આપશે. આપના મેધામૃતનું પાન કરવા હું પૂણુ પિપાસુ છું. રાજા, અધિકારીએ અને પ્રજાનાં ગુણ-કર્મ-ધર્મના પ્રકાશ કરશે.’
પ્રભુ મહાવીરે કહ્યું : ‘મંત્રિવર બૃહસ્પતિ ! તમે અમારા તી સ્વરૂપ પૂજ્ય પિતાજીના સમયથી મંત્રીપણું કરે છે. તમે તમારી પ્રધાનપણાની ફરજો અરામર બજાવી છે. રાજ્યકમના સ વિચારાના આધાર મંત્રી છે. રાજાની, સમસ્ત રાજ્યની તથા પ્રજાની આંખેાપાંખા મત્રી છે. દેશ, કેામ, સમાજ, રાજ્ય, ધર્મનું પૂર્ણ સ્વરૂપ જાણનાર સદ્ગુણી, નિલે[ભી, ન્યાયપરાયણુ, સ્વતંત્ર વિચારક, સ્વધ દેશાભિમાની, સકલાકુશલ, દેશકાલજ્ઞ, ઉત્સર્ગ અને આપદ્ધર્મજ્ઞ તથા પ્રવક, દુષ્પસનેાથી દૂર રહેનાર, ધર્મનિષ્ઠ, સ` પર સમાન ભાવ રાખનાર જ્યાં પ્રધાન હૈાય છે ત્યાં રાજ્ય છે.
જે રાજાને સાચી શિખામણ આપતા નથી અને જે પ્રજાના હિતમાં પ્રાણ સમર્પણ કરતા નથી તે પ્રધાન નથી. દેશ અને રાજ્યની પ્રગતિમાં પ્રધાને સદા તત્પર રહેવુ જોઈએ. પેાતાના અધિકારનું તેણે કદી અભિમાન ન કરવું અને વૈરથી કાઈનુ
For Private And Personal Use Only