________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માળશિક્ષણ
૪૦૭
આપની
નથી. આપના સત્ય પ્રેમીઓને આપ જ પ્રિય છે. તે નવધા, દયા, દ્વાદશધા ભક્તિ પામીને આપને મળ્યા પછી જાપ, ધ્યાન, મન્ત્ર વગેરે ચેાગેાથી મુક્ત થાય છે.
આપે ભારત દેશમાં લાખા ચમકારા દેખાડીને ભારતના લેાકેાને આપના પૂર્ણ શ્રદ્ધાળુ કર્યા છે. આપને સત્ય પ્રેમ તે જ અન’ત ચમત્કારરૂપ છે. વિશુદ્ધ પ્રેમના ષટ્કારકરૂપ આપને જે વિશુદ્ધ પ્રેમ-મહાવીરરૂપે અનુભવે છે તે વિશુદ્ધ પ્રેમી મહાવીરરૂપ બને છે. વિશ્વમાં સ` શકિતનું ખીજ સત્ય પ્રેમ છે. હું પ્રેમભક્તિચાગિની છું અને આપ જ્ઞાનચૈાગી છે. આપના હૃદયમાં હું છું અને મારા હૃદયમાં આપ છે. હું અને આપ બન્ને એકરૂપ છીએ અને તેથી જે સ`ત્ર સંપૂર્ણ પરમાત્મત્વ અનુભવી કમ્ ચૈાગી બને છે તે અદ્વૈત મહાવીર પરશ્ન બને છે.
‘કલિયુગમાં પ્રેમભક્તિયોગ સમાન નિર્દોષ, નિષધ, નિલે પ કેાઈ ચેાગ નથી. સ્ત્રીવર્ગને આપ પરમપ્રિય પરમાત્મ મહાવીરરૂપ પતિના પ્રેમ વિના અન્ય કેાઈ વ્રત, તપ, જપ, મન્ત્ર આદિ નથી. માપની ઇચ્છા અને આપના પ્રેમ એ જ મારુ સ`સ્વ છે. શારીરિક, માનસિક દુઃખ એ આપના ભક્તોનુ તપ છે—એમણે નિશ્ચમ કર્યા છે તે શુદ્ધાત્મ મહાવીરષદને પ્રાપ્ત કરે છે. મ જીવાને પકવવા માટે અનેક જે વિપત્તિઓ છે તે શિક્ષણ અને પ્રગતિમય પ્રેરણારૂપ છે—એમ સમજી જેએ સર્વોમાં આપના હુકમ માનીને પ્રશ્નતે છે તેઓ દુઃખને સહેાત્સવ સમાન માની શરીર, મન, વાણી, કાયામાં વિરાજમાન આત્મમહાવીરના સાક્ષાત્ અનુભવ કરી શકે છે. ‘શરીરરૂપ સહેલ, કે જે ખાદ્ય કરાયા કે પક્ષ મા કરતાં મન તજીણી કમનવાળા છે અને જે ચૌદ લાકની પ્રતિમારૂપ છે, તેમાં આપ અણુએ અણુમાં રહેલા છે. તેના પૂર્ણ પ્રેમમાં લયલીન થવું અને સર્વ જીવતાં મદિરામાં રહેલા આત્મવીશની સેવા કરવી એ જ આપની ભક્તિ છે. આપની એ ભક્તિના હુ' સર્વાંત્ર પ્રચાર કરીશ અને પતિવ્રતાધમ થી ગૃહસ્થાવાસમાં રહી ધમ આચરીશુ.’
For Private And Personal Use Only