________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ કરીશ
તરફ લેકેને વળે છે. ભક્ત મનુષ્યના મનમાં આપનો આધિભાવ થવાથી તેને આપ ઇચ્છિત માર્ગ તર ળો છે. આપના ભાત દેવ, દેવીએ, મહાત્માઓ અને ગ્રીઓ કૃપાપૂર્વક મળ્યાનાં મનમાં પ્રવેશીને તેમના આત્માને આપે નિયતિથી નિયત કરેલા મા તરફ લઈ જાય છે. તે સર્વ ખરેખર આપની શક્તિઓને મહિમા છે.
“મનુ અન્ય બતાહિકથી ચઢતા હોય છે. તેમની લે નિયતિ ન હોય તે કરો ઉપાયે કરવા છતાં ત્યાંથી પાછા હતી અને મૂળ સ્થાને આવી, આપની આજ્ઞા પ્રમાણે તેએાની જે ચિતિ સિદ્ધ હોય છે તે માર્ગ તરફ વળે છે અને આત્મશ્રીરને અધિહાર કરવા પ્રવૃત્તિ કરે છે. આપની પૂર્ણ શ્રદ્ધા અને પ્રતિથિી આવ્યનિયતિને નિશ્ચય થાય છે. કલિયુગમાં આપના પ્રેમથી જ અરમના કૃપાપાત્ર થાય છે અને તેથી નિયતિમાર્ગ ખુલ્લો કરે છે.
“સ્ત્રીવર્ગને આપની શ્રેમભક્તિનું મુખ્ય અવલંબન છે. આપના પ્રેમથી ઈન્દ્રિયલિકના વિષયે રસ તે નીરસ અનુભવાય છે અને મને લેકના આનંદરસને અનુભવ આવે છે. ત્યાંથી આત્મમહાવીર પ્રભુના પૂણુનન્દરસને અનુભવ થતાં બાહ્ય લેકેમાં પણ આનંદરસ જાણે છલછલ ઊભરાઈ ગયેલો હોય એમ અનુભવ આવે છે. દરિયાની ભરતી નદીનાળામાં ઊભાઈ જાધ છે ત્યારે નદીનાળામાં સાગરને અનુભવ થાય છે, તેમ આત્માનન્દ ઊભરાઈ જતાં મન, ઇન્દ્રિય વગેરેમાં પણ આનંદસ વ્યાપ્ત થયેલે જણાય છે.
“પ્રલે ! આપના શુદ્ધ પ્રેમની તાનમાં શાન, દર્શન, ચારિત્ર અને વીર્ય લબ્ધિઓને પ્રકાશ પ્રગટે છે અને તેથી અન્ય ગેબી, આરાધના બાકી રહેતી નથી. આપને પ્રેમ અને આપની કૃપા એ જ મારું રૂપ છે. તે વિના અન્ય ઈચ્છતી નથી. પ્રત્યે ! આપના વિના આપની પાસેથી અન્ય પ્રિય વસ્તુઓની જે યાચના કરે છે તે આપના સ્વરૂપને તથા આપના પ્રેમને પ્રાપ્ત કરી શક્યા
For Private And Personal Use Only