________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આળશિક્ષણ
૪૩ વિશ્વરૂપ મારી વિરાટ પ્રભુની સેવામાં જીવન ગાળે. હવે હું ત્યાગી થઈશ, અર્થાત્ તમારા તથા કુટુંબના સંબંધમાં આવીને જેમ ધર્મની પ્રચારશું કરું છું તેના કરતાં વિશેષ પ્રકારે સમસ્ત વિશ્વના અને તારવા સર્વ ખંડમાં, દેશમાં પિથરીશ. સર્વ લેકે મારી પાસેથી ધર્મનું સ્વરૂપ સમજે તથા મારા આશયથી તરે, એવી રીતે ઉપદેશ આપીશ.
“મારી સર્વ શક્તિઓને આવિર્ભાવ કરી, તેઓ વડે વિશ્વના જીની શકિતઓને આવિર્ભાવ કરીશ. માટે તમે ત્યાગરૂપ મારા કાર્યને અનુમતિ આપે. જે જ્ઞાનસરોવર તમારી પાસે છે, તેને આખી દુનિયા માટે વપરાવા દેવું એ જ સત્ય ત્યાગ છે, એ જ સત્ય દાન છે. માટે એવા ત્યાગીની અપેક્ષાએ સર્વ દેશમાં જ્ઞાનદાન દેવા માટે દાની બનવા અનુમત થાઓ. પ્રિયદર્શનાબે તમે કેળવી શકશે એમ ઈચ્છું છું.'
શ્રી યશોદાદેવી પૂર્ણ પ્રેમસ્વરૂપ ભગવનઆપ જે કહે છે તે પરમ સત્ય છે. આપ ચતુર્વિધ સંઘને ઉદ્ધાર કરીને વિશ્વના જીનું કલ્યાણ કરનારા છો. આપનો મહિમા અપરંપાર છે. કોઈ તેને પાર પામી શકે તેમ નથી. આપના પર જેએની પૂર્ણ શ્રદ્ધાપ્રીતિ છે તે આપનાં મહિમા અને શક્તિને સમજવા હાયક બને છે. આપની આજ્ઞા પ્રમાણે આપના જ્ઞાનમાં પૃથ્વી, સુર્ય, ચન્દ્ર વગેરે અનેક ભુવમે ઉત્પાદ, લયને તથા મૂળરૂપે ધ્રુવતાને પામ્યા કરે છે. આપ તો શું, પણ આપના ભકતાત્માઓ પણ જડ કર્મપ્રકૃતિએને પિતાની આજ્ઞાનુસાર વર્તાવે છે અને સત્વગુણપ્રકૃતિને તાબામાં કરી ઈશ્વર બને છે. તે સ્વાશ્રયી બનીને આત્મમહાવીર પ્રભુને અંતરમાં વ્યકત કરે છે.
આપના ભલા જડ વિશ્વ અને ચેતન વિશ્વના પર્યામાં પિતાની ઈચ્છાનુસાર ફેરફાર કરવા શકિતમાન બને છે. તે મનુષ્યનાં, છાનાં શરીર, વાણી, કર્મ, અનાને પોતાની ઈચછાનુસાર ફેરફાર
For Private And Personal Use Only