________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
અધ્યાત્મ માર
પરીષહા આવે છે. તેઓની સામે પડીકે અરિહન્ત બની અને મેહંમે પરાર્થે કરી તમે સહુથારિણી તરીકે એકાત્મરૂપથી કાથ કરશો, મારા સમું (સમાન) અન્ય કોઈનુ ખળ નથી. લાખા, કરાટા પૃથ્વીને એક છત્ર સમાન કરુ... અને હજારા લાખા મેરુપવ તાના એક દંડ કરી દઉં. સૂર્યના અસખ્ય ગોળાએ મારી આગળ સ્ફુલિ’અ—તણુખા સમાન છે. એવા મારી આગળ ઉપસગ અર્થાત્ પરીષšt નામમાત્ર છે, તેાપણુ વિશ્વના વાને એક ત્યાગાદશમાં શ્રમ”ના ગુણાને બાધ કરાવવા માટે, તેમની ષ્ટિએ ક્ષમાદિ ગુણેાના પાત્રની દશાએ વતી ને તેમને તેવા પ્રકારને આધ આપવા પડશે. . પરણા એવા મારા આગળ જડ કમ્ પ્રકૃતિનું કશુ જોર નથી. આત્માને જડ ક્રર્મો બધન કરવા સમર્થ થતાં નથી. આત્માના ત્રણે કાળમાં નાશ થતે નથી. શુદ્ધ નિશ્ચયદૃષ્ટિના પરિણામે આત્મમહાધીર નિલે પ છે. મનના લેપને આત્મા દૂર કરે છે. શુદ્ધ નિશ્ચયસ્વરૂપમાં કર્માદિ ક ંઈ હાતુ નથી. શુદ્ધપ્રેમાત્મવીરની મસ્તીમાં માહ એક ભ્રાન્તિમાત્ર છે. તેથી આત્મવીર વિના બીજી કશુ નથી—એવા એકાત્મભાવને પરિણામ પામીને મારા ભક્તો ગૃહસ્થાવાસને સ્વર્ગ બનાવે છે અને તેએ તન, મન, ધનને અન્ય મનુષ્યેાના ઉપયાગાથે વાપરે છે.
૮ દ્રવ્ય મનાદિ જડ પાંચાનુ આત્મા આગળ એક અંશમાત્ર પણ ખળ નથી, માટે મારા ભક્તો મારા કહેવા પ્રમાણે સર્વ પ્રકારનુ શિક્ષણ આપવામાં સ`સ્વનું અર્પણ કરે છે. તે ઈશ્વર સમાન અની વિશ્વ, દેશ, રાજ્ય, સંઘ, પ્રજાના શાસક બને છે. તેઓને કર્માદ્ધિના ભય રહેતા નથી. મારા ભક્તો શારીરિક કે માનસિક વીના અંશમાત્ર પણ દુરુપયેાગ કરતા નથી. જે મારી સાથે જન્મ્યા છે એવા મારા ભક્ત ગૃહસ્થા તથા ત્યાગીએ હવે વિવેાદ્ધાર કરવામાં ઉત્સુક થયા છે.
• ચશેાદાદેવી ! તમે હવે એક ક્ષણમાત્ર પ્રમાદ કર્યા વિના
For Private And Personal Use Only