________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળશિક્ષણ
૪૦૧
તત્ત્વજ્ઞાનના મેધ સાંભળવા એ · આવશે. આપના વિશ્વાદ્વારક ધર્માંકા માં મારી પેઠે તે ધર્મપ્રવતિની ખનશે. સૂક્ષ્મ ક કાચની સહાયતાથી કાચના ઘરમાં રહેલી વસ્તુએ જેમ આવરણ વિના પાસે રહેલી હેાય તેવી અને માટી દેખાય છે, તેમ આપના વિશુદ્ધ પ્રેમના મળે હૃદયચક્ષુ ખીલી જવાથી આત્માઓની વચ્ચે રહેલા શરીરરૂપ પડદાઓને અંતરાય હવે નડતા નથી અને આત્માએ જેવા છે તેવા દેખાય છે. તેથી આપની કૃપાથી ખાળકને શિક્ષણ આપવાની કૂંચીએ અર્થાત્ ઉપાયેા સ્પષ્ટ અનુભવાય છે. દેશ, કેમ, સંઘ, સમાજ, રાજ્ય વગેરેની ઉન્નતિ કરનારુ શિક્ષણ પૂર્ણ પ્રેમપૂર્ણાંક બાળકોને આપીશ. વિશુદ્ધ પ્રેમથી આપનું અવલખન કરનારાઓને દોષ લાગતા નથી. તેથી આપનુ અવલંબન લઈ અને આપના સ્વરૂપ મની વિશ્વસેવા કરીશ.’
પ્રભુ મહાવીર : ‘શ્રીમતી યશેાદાદેવી ! તમે બાળકાના શિક્ષણ આપવા સંબંધી જે ઉદ્ગારા જણાવ્યા તે ચેાગ્ય છે. તમે ગૃહસ્થાવાસમાં રહીને તમારા માટે જે નિયતિ છે તેને અનુકૂળ વતી સ્ત્રીઓને કહેણીથી તથા રહેણીથી સેવાભિકતરૂપ જૈનધર્મીનુ સ્વરૂપ સમજાવે. ઋષિપત્નીએ તમને સહાયકારો થશે. યમુના, ગંગા, સરસ્વતી વગેરે તમને સહાયકારક થશે. સંઘમાં હવેથી સાવી અને શ્રાવિકા એ એ વને દાખલ કરી સર્વ પ્રકારનાં વ્યાવહારિક અને આન્તરિક ધર્મ કાર્યો કરવામાં તેમની સમ્મતિ લેવાશે અને સ્ત્રીના શરીરમાં રહેલા આત્મવીરાનુ' સન્માન કરવામાં આવશે.
‘ ધર્માંમાં પુરુષની મુખ્યતા અને તેની સાથે સ્ત્રીની ગૌણુતા એમ એ બન્નેની સહચારિતા અને એકતાના નિશ્ચય આચારમાં મુકાશે. સ` પ્રકારના દેહેામાં રહેલા આત્મમહાવીરેાની મહાવીરતા પ્રગટ કરવાના ઉપાયાને એકસરખી રીતે સર્વને લાભ મળશે. પ્રભુ અને દેવીની પ્રતિમા એક સમાન આસન ઉપર વિરાજિત થશે. · શ્રી યશે।દાદેવી ! ધર્મોના ઉદ્ધાર કરવામાં અનેક ઉપસગે,
ર
For Private And Personal Use Only