________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આળશિક્ષણ
૩૯૧
‘બાળકના વિચારાની મૂર્તિરૂપ માતાને જે દેહલા પ્રગટે છે તેને પતિ પૂરા કરે છે. માતાના ગુણકર્મીની અસર સૂમ ખીજરૂપથી ગર્ભમાં રહેલા આત્માના મન તથા શરીર પર એવી સજ્જડ અને દૃઢ થાય છે કે તે મૃત્યુપર્યંન્ત મેાટા ભાગે કાયમ રહે છે. મામાપનાં શરીર જેવાં માળકનાં શરીર મને છે. માતા એ જગતની માતા છે. તે જ માળકને ઘડનારી ભગવતી દેવી શક્તિ છે.માતાના દુગુ ણુના અને સદ્ગુણના જુસ્સાની અસર ગમાં રહેલા બાળક પર થાય છે. માટે ગર્ભમાં આત્મા અવતર્યા પછી માતાએ ક્રોધાદિક કષાયાને ન સેવવા; અત્યંત વાયુ, પિત્ત, કફ્ કરે એવા પદાર્થો ન ખાવા. ઉત્તમ ભક્તાનાં અને ઈશ્વરાવતારાનાં ચરિત્રા સાંભળવાં. વાંચવા કરતાં શ્રવણ કરવાથી અનંતણુ અધિક અસર થાય છે. અતિ પરિશ્રમ ન કરવા. શાક, ભય વગેરેના વિચારો તથા તેવાં કર્યાં ન કરવાં. ગર્ભમાં રહેલા આત્માના વિકાસ થાય એવા સત્ વિચારાની મૂર્તિરૂપ બનવું.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળક ગર્ભમાંથી જન્મી મહાર પડે છે ત્યારે તેના પર બ્રહ્માંડની અસર થાય છે. જેવુ' તેની આજુબાજી વિચાર અને આચારનું વાતાવરણ હેાય છે તેવુ' બાળક થાય છે. માટે સદ્ગુણી ઉત્તમ માળકા મનાવવાની ઇચ્છાવાળાઓએ દેશ, સમાજ, સઘની ઉન્નતિ કરવી જોઈએ. પેાતાના પાડેાશી, ગામ, શહેર, પ્રજા વગેરેની વિચારાથી ઉન્નતિ કરવી જોઇ એ, કે જેથી બાળકને જ્યાંત્યાંથી ઉત્તમ સંસ્કારા, ધારા અને સત્કર્મો ગ્રહવાની જરૂર પૂરી પડે.
'
જે માણસ સ સમાજ માટે સેવા કરે છે, તે તેના ભેશું પાતાનાં ઘર, કુટુંખ વગેરેને ઉન્નત કરે છે જ.
'
‘ માતાએ જન્મેલા ખાળકને દૂધપાનથી તથા હુવા-વાથી ઉત્તમ રીતે ઉછેરવુ', માની પાસેથી આળક જેટલુ હુણ કરે
For Private And Personal Use Only