________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
અધ્યાત્મ મહાવીર
શારીરિક વિકાસ પૂ` ખીલવવા, કે જેથી તે શક્તિએનાં ખીજકે વડે આાળકેાની માના પેટમાં બધાતાં શરીર અને મન તેવાં અને અને તેથી તેએ જન્મતાંની સાથે માતા અને પિતા તરફથી મળતુ આચારવિચારનું શિક્ષણ, સારી રીતે ગ્રહણ કરી શકે.
· દેશ, કામ, સમાજ, રાજ્ય, સંઘની ઉન્નતિને આધાર નાનાં માળકાના શિક્ષણ ઉપર રહેલા છે. ગર્ભાધાન સંસ્કારની પૂર્વે છ માસથી તેા પતિ અને પત્નીએ ખાળકાને જેવાં ઉત્પન્ન કરવા હાય તેવા વિચારા અને આચારાની પૂર્ણ મૂર્તિરૂપ બનવુ તથા શારીરિક, માનસિક આાગ્ય પૂર્ણ રીતે જાળવવુ. ગર્ભાધાનના પ્રસંગ પૂર્વે પરસ્પર પતિપત્નીએ સત્ય પ્રેમથી એકરૂપ થઈ જવુ. પરસ્પરમાં એકબીજાને દેખી તન્મય અને એકરસરૂપ બની જવુ, ભક્તિ, જ્ઞાન અને સેવાની દૃઢ ભાવનાથી મનને તથા આત્માને એકરસ કરવાં. સત્ય સ'કલ્પની મૂર્તિરૂપ બનવું. એ પ્રમાણે ધસી બનવાથી આત્માને સત્ય પ્રવાહ બળવાન થાય છે અને તેની અસર ગર્ભમાં અવતાર લેનાર બાળક પર થાય છે. ગર્ભમાં આત્મા અવતરે ત્યાર પછી ખાળકની ઉન્નતિના જ્યની મેાટી જોખમદારી માના વિચારા અને પ્રવૃત્તિએ પર આધાર રાખે છે.
‘ગ'માં આવેલા આત્મા પેાતાની માના રક્તથી, તેના વિચારેાથી તથા તેના ચાગ્ય ખેારાકથી દેહ અને માનસિક સંસ્કારને ગ્રહણ કરે છે. ગર્ભોમાં ખળક ઉત્પન્ન થતાં માતા જો ભકિતની મૂર્તિ અને, તે ગર્ભમાં રહેલા આત્માને પણ ભકતની અસર થાય છે; શૌયની ભાવનાથી શૌયની અસર થાય છે. માતા જેવા પ્રકારનાં વ્યાખ્યાન શ્રવણ કરે છે, જેવું દેખી વિચાર કરે છે, જેવાં ક કરે છે, તેની અસર ગર્ભમાં રહેલા માળકને થાય છે. દેશ, કામ, રાજ્ય, સધ, આત્મા વગેરે સંધી જે જે કાં તથા ભાવનાએ કરવામાં આવે છે તેનાથી બાળકનુ માનસિક તત્ત્વ પુષ્ટ થાય છે. આહાર અને વિચારથી બાળક પર ગર્ભમાં જખરી અસર થાય છે.
For Private And Personal Use Only