________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫. બાળશિક્ષણ
યશેાદાદેવી : પૂણ પ્રિય પુત્રી હવે તો ખેલવા લાગી છે. પ્રમાણે સમજી શકે છે. તેને આળકાને શિક્ષણ કેવા પ્રકારનુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ! સ્વામિન્ ! પ્રિયદર્શીના તે વાર્તાએ પણ તેના જ્ઞાન શિક્ષણ હવે કેવી રીતે આપવુ' ? આપવું તે જણાવશે.’
પ્રભુ મહાવીર : ‘ શ્રીમતી યશે।દાદેવી ! તમાએ શિક્ષણ સંખ'ધી ચેાગ્ય પ્રશ્ન કર્યો છે. ખાળકાનુ' શિક્ષણ માના ઉદરમાંથી શરૂ થાય છે. પણ તે પહેલાં ખાળા માતાના પેટમાં ન ઉત્પન્ન થયેલાં હેાય તે પૂર્વે વીસ, પચીસ વર્ષોંથી માતાપિતાના માનસિક વિચાર અને આચારાને લગતી કેળવણીના સસ્કારેનાં ખીજ વવાય છે. માતાના અને પિતાના વિચારાની અસર વીય–રજ પર થાય છે તે વીય–રજથી બાળકનુ' શરીર વગેરે અંધાય છે અને તેથી માતા તેમ જ પિતાના વિચારે અને આચારની સ્મૃતિરૂપ બાળકે બને છે. માટે માખાપે બાળકના ગર્ભમાં પ્રવેશ થાય તે પહેલાં વીસ-પચીસ વર્ષોંથી દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, પ્રામાણિકતા, દાન, શિયળ, સ્વાત્યાગરૂપ તપ, સત્ય પ્રેમ, પ્રતિજ્ઞાપાલન, શારીરિક આરેાગ્ય, કસરત, સદ્વિચાર, વિવેક, વિનય, કમ`ચેાગીના ગુણા, પારમાર્થિક જીવન, ઔદાય, સ્વાતન્ત્ય, નીતિમય જીવન, સ` પ્રકારના ભચેાની વાસનાથી રહિત મન, ખેદ અને દ્વેષના ત્યાગ, માતા-પિતા-કુટુ‘અ-જ્ઞાતિ દેશ–સંઘની સેવા, પરમાર્થ કાર્યો કરવામાં આત્મભેાગ, શૌય, ખંત, દેહુ ઉપરના મમત્વથી રહિત પ્રવૃત્તિ વગેરે ગુણ્ણા તથા શક્તિએથી આત્મવિકાસ તથા
For Private And Personal Use Only