________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધમ તીથ પ્રવર્તન પૂર્વે
૩૮૫
હું પણ તેઓની આગળ માનસિક દર્શન-ષ્ટિએ દેખાઈશ અને અને તેઓને સર્વ પ્રકારે સહાય કરીશ.
‘મારા ભક્તોનાં કર્મોને અને વિચારીને હું ફેરવી નાખું' છુ', તેઓ જેવા જેવા ભાવે મને ભજે છે તેવા તેવા ભાવે તે મને પામે છે. મારુ' નામ જપીને એસી ન રહેવું, પરંતુ અન્તરમાં જે વિચારસ્ફુરણા પ્રગટે તે પ્રમાણે આજીવિકા વગેરે ખાખતાને ઉદ્યમ કરવા. જે મારા ભક્તો પુરુષાથી છે અને સન્માર્ગે વહે છે તેએ મારી કૃપા પામીને તે પ્રમાણે વર્તે છે એમ જાણવુ. મારી કૃપા અને મારા ધર્મોના પ્રવક ગુરુની કૃપા મેળવવા માટે પ્રેમ સમાન કોઈ બળ નથી.
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
મારા જે ભક્ત બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈક્ષ્યા, શૂદ્રો વગેરે મનુલ્યે મારા પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા રાખીને વર્તે છે અને વર્તશે તેઓ સુખી થયા છે અને થશે. મારુ' જ્ઞાનાનન્દસ્વરૂપ પામવું એ જ મારા ભક્તોનું મુખ્ય કન્ય છે. રાજયના કાયદા દેશકાલાનુસાર ઘડવા અને તે પ્રમાણે દેશ, કેામ, સમાજ, સંઘની ઉન્નતિ કરવી. જે કાયદાએથી, નીતિઓથી દેશ, સમાજ, રાજ્ય, સંઘની ઉન્નતિ થાય તે તે કાયદાઓ અમલમાં મૂકવા અને અવનતિકર કાયદાએ દૂર કરવા. હાલ ગૃહસ્થાવાસમાં જે માહ્યજીવનભૂત રાજ્યકાયદાઓના ઉપદેશ દઉં છું તે પ્રમાણે કલિયુગમાં મારા ભક્તોએ પ્રસંગેાપાત્ત રાજ્યાદિકની ઉન્નતિ કરે તેવા કાયદા ઘડવા. નદી કે સમુદ્ર જેમ પરિવતના કરીને જીવે છે તેમ પ્રગતિનાં પિરવત ને વડે તથા તેમાં પ્રગતિકારક ફેરફાર વડે જીવવું અને રાજય, ભૂમિ, દેશ વગેરેનું રક્ષણ કરવું તથા તેઓને સદા સ્વાયત્ત રાખવાં, કે જેથી અધી, અન્યાયી અને પ્રબલ દુષ્ટ એવા મનુષ્યેાના તામામાં ન આવી શકાય.
કલિયુગમાં સત્યયુગ માટે કહેલી ધર્મનીતિએ પ્રમાણે
૨૫
For Private And Personal Use Only