________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મતીર્થપ્રવર્તન પૂર્વે
૩૮૩ સ્વયં મહાવીર બની પિતાની બ્રાતિમાંથી મુક્ત થશે.
પરસ્પર વિચારભેદ, દૃષ્ટિભેદ અને આચારભેદથી મારા ભક્તોએ પરસ્પર કલેશ કે યુદ્ધ કરીને સર્વ સામાજિક, ધાર્મિક શક્તિઓને નાશ ન કર. મારા નામને જાપ કરનાર તથા મારો ધર્મ માનનાર ગમે તેવા વિચાર અને આચારવાળો હેય, છતાં પૂર્ણ પ્રેમશ્રધાથી તે મને પામે છે. મેરુપર્વતની ચારે દિશાએથી કરેડે મનુષ્ય મેરુપર્વત પર ચઢતા હેય, કેટલાક લાખે, હજારે, સેંકડે, પચીસ કે પાંચ ગાઉ દૂર હેય, કેટલાક વિસામે લઈ ચાલતા હોય, કેટલાક તળેટી સુધી આવ્યા હોય, કેટલાક ઊપર ચઢયા હોય, પરંતુ તે સર્વે એકસરખી રીતે મેરુપર્વતને ભજનારા તરતમાગે ગણાય છે. તેમ સર્વ બ્રહ્માંડે અને મનુષ્યલેક વગેરેના દે, મનુષ્ય, પશુઓ, પંખીઓ વગેરે સૌ નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ આદિ અનેક નિક્ષેપાવાળા અને અનેક નીચેના સ્વરૂપથી ઓળખાતા એવા મને ઈચ્છનારા મારા તરતમચગે ભકતે અર્થાત જૈનો છે. તેઓના ક્ષપશમ પ્રમાણે જુદી જુદી રીતે મારું અંશે અંશે સ્વરૂપ અનુભવે, તત્ત્વજ્ઞાન અનુભવે, તે પણ તેઓએ એટલામાં મતભેદથી અસહિષ્ણુતા ન કરવી, પરંતુ મારા અનંત સ્વરૂપસાગરમાં ઊંડા ઊતરી અનંત દષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે વિરામ પામવે, એમ તેઓ સ્વભાવતઃ અનુભવશે.
“ધર્મપુસ્તકને વાંચીને મારો પ્રત્યક્ષ અનુભવ થયા વિના મારી પાછળના લોકોએ વિચાર અને મતભેદ બાંધી કલેશ-ટંટા કરવા નહિ. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ અને તે હ મનુભ્યને જણાઈશ; પરંતુ પરસ્પર વિરોધી દષ્ટિએમાં અંશે અંશે મારુ જ્ઞાન-ધર્મસ્વરૂપ છે, એમ જાણું અન્ય માથાકૂટમાં ન પડતાં મારા વીર નામને જા૫ અને હૃદયની શુદ્ધિ માટે શુદ્ધ પ્રેમમય મારું સ્વરૂપ જોઈ મારા પર પ્રેમી બનવું.
“નંદિવર્ધન! તમે સર્વ મનુષ્ય પર સમાન ભાવ ધારણ
For Private And Personal Use Only