________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
અધ્યાત્મ મહાવીર
કરવી. એ જ મારા જૈનધમ છે. માતૃોવા, પિતૃસેવા, આચાય સેવા, ગુરુકુળાનું સ્થાપન અને સર્વ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ સ વિશ્વમાં ફેલાવવું અને મારે ઉપદેશ સર્વ વિશ્વમાં એકસરખી રીતે ફેલાવવાની પ્રવૃત્તિ કરવી. એ જ જૈનધમ છે. તેની ખૂબ
આરાધના કરી.
‘નંદિવધન ! ‘હું લાંબા-પહેાળા કેટલા છુ” વગેરેની ચર્ચા કે વિવાદ કરતા હાય તેઆને તમે જણાવા કે આત્માનું સ્વરૂપ જાણવા માટે તે ચર્ચાવિવાદ છેડી દો. મારા પર પૂર્ણ પ્રેમ રાખેા. મારી નિરાકાર યેતિ સ`ત્ર અનુભવવા માટે શુદ્ધ પ્રેમ-ભક્તિસેવાથી હૃદયની શુદ્ધિ કરે. શુદ્ધાત્મા પરબ્રહ્મ મહાવીરસ્વરૂપને જે જે અંશે ભક્તો ચેાગ્ય થશે તે તે અંગે અનુભવી શકશે. ભક્તોમાં વ્યાપ્ય, વ્યાપક આદિ તથા પરિમાણુ, અધિષ્ઠાન વગેરેમાં જુદા જુદા મતેા થાય,તે તે દૃષ્ટિભેદે,અવસ્થાભેદે કે અંશે અંશે મતા છે એમ સમજી સંપૂર્ણ રૂપે હું ન અનુભવા' અને મારા સંપૂર્ણ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી હૃદયની શુધ્ધતા કરવા માટે શુધ્ધ પ્રેમ-ધ્યાન-ભક્તિમાં આગળ વધ્યા જ કરવું. સાગરમાં લેટા મેળવામાં આવશે તે લેાટા જેટલું જળ પ્રાપ્ત થશે તથા મેટું પાત્ર ખેાળવામાં આવશે તે તે પ્રમાણે જળ આવશે, તેમ મારા ભક્તો મારા અનંત બ્રહ્મરૂપસાગરમાં શ્રધ્ધાભક્તિના જે જે અંગે પાત્ર બની ઊતરશે, તે તે મારા શુધ્ધાત્મસ્વરૂપને અનુભવ કરે છે અને કરશે. તે પ્રમાણે મને તે જાણશે, માનશે અને તેથી પરસ્પરની દૃષ્ટિએમાં મારા સ્વરૂપ વિષે ભેદ તેઓને લાગે તેા ભિન્ન ભિન્ન દૃષ્ટિએની પાત્રતા જાણી ખ'ડન કે વિવાદમાં ન ઊતરતાં, મારા સ્વરૂપમાં શુધ્ધ પ્રેમ-ભક્તિથી આગળ વધ્યા કરવુ. પણ તે તે ભક્તોની દૃષ્ટિ પ્રમાણે રચાયેલાં શાસ્ત્રામાં અને સંપ્રદાયામાં અપેક્ષાએ સહમત રહી પેાતાના હૃદયની શુદ્ધિ કરીને મારા અનુભવમાં અંશે અ ંશે આગળ વધવું. સ્વયં પૂર્ણ બ્રહ્મ તરીકે જે પેાતાને અનુભવશે તે
For Private And Personal Use Only