________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમતી પ્રવત ન પૂર્વે
૩૧
છે. અજ્ઞાન એ નિદ્રાવસ્થા છે. જેએ મારા વ્યવહારમા તે અનુસરીને ચાલે છે, તેએ સુખી અને મારા ભક્ત બને છે.
મારા ધ’શાસ્ત્રોને અનુસરી વ્યવહારમાર્ગમાં ચાલનારા ગૃહસ્થા અને ત્યાગીએ મને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેનાથી જેઓ આગળ વધ્યા છે એવા ભક્તો વ્યવહારમા થી આગળના નિશ્ચયમાગ અવલ એ છે. તેથી જે ધર્મશાસ્ત્રા વગેરેનુ અવલઅન કરતા નથી તેનાથી એ આગળ ચઢે છે. તે સ વિશ્વમાં મારા ઠરાવેલા ગુપ્તધમ સિદ્ધાંતાના અનુભવ કરે છે.. પવિત્ર ધર્મશાસ્ત્રોનાં રહસ્યાને તેઓ જાણે છે અને મારી ઝાંખી મેળવી વૃદ્ધિ કરે છે. તેનાથી જેઆ છે તેએ પરમાત્મસ્વરૂપ અર્થાત્ મારુ મહાવીરરૂપ સાક્ષાત્ દેખી શકે છે. તેનાથી જેઓ આગળ વધે છે તેઓ પેાતાનું અને મારુ એક સ્વરૂપ દેખે છે. તેનાથી પણ જેએ આગળ વધે છે તેએ સ્વયં પરબ્રહ્મવ્યકત મહાવીરરૂપે પેાતાને તથા સકળ વિશ્વના જીવેાને દેખે છે. તેનાથીચે જેમ આગળ વધે છે. તેએ સર્વવરણાને દૂર કરી સજ્ઞ પરમાત્મા અને છે. એવા મહાત્માઓની સેવા કરે.
તેમાં તેએ આગળ વધે.
‘વ્યવહારમા માં રહેલા ગૃહસ્થા આચાર અને ધમશાસ્ત્રના અવલ'ખન વગેરેમાં દૃઢ રહે છે. તેનાથી આગળ વધેલાએ જેમ જેમ મારી નજીક આવતા જાય છે, તેમ તેમ વિશુદ્ધ પ્રેમી અને છે. એવા મારા ભક્ત મહાપુરુષાની તમારે સેવા કરવી. તમારે. ગૃહસ્થાવાસમાં ગૃહસ્થના ધર્મ પ્રમાણે જ સવ ક વ્યકર્મો કરવાં, પણ કમ કરવાથી વિરામ ન પામવુ.
For Private And Personal Use Only
‘નવિન ! તમે જે પ્રમાણે પ્રવતશે, તે પ્રમાણે દુનિયાના લેાકેા પ્રવતશે. દુનિયાના લેાકેાને શક્તિવાળાં સંતાના પેદા કરવાના તથા તેએામે સવ` પ્રકારના માનસિક, વાચિક, કાયિક શિક્ષણથી કેળવવાના પ્રમ ધ કરવા. બાળક અને માતાઓની જ્ઞાનાદિક પ્રગતિ