________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭૮
અધ્યાત્મ મહાવીર
· મહાવીર એવા નામમાં સ` નામેા, સર્વાં રૂપે, સ મન્ત્રા અને સ વિશ્વોના સમાવેશ થાય છે, એમ હું નવિ ન રાજન ! સવ લેકેાને, સવ` પ્રજાએને જાહેર કરે અને એ. પ્રમાણે સવ પ્રજાએ પર શાસન ચલાવેા. સવ દેશે અને સ જાતીય મનુષ્યેા પરબ્રહ્મ એવા મારા રૂપને પામે તે માટે રાજ્ય. કરે. પ્રજાઓને સ` પ્રકારના શિક્ષણથી કેળવે અને મને પામવા જે અસંખ્ય માગે તમારી આગળ જણાવ્યા છે તેઓનું જ્ઞાન સત્ર પ્રસારે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ વ્યવહારનયની અપેક્ષાએ પ્રકૃતિયુક્ત બ્રાના જન્મરૂપ સ અવતાર છે, પરંતુ નિશ્ચયનયની એટલે કે સત્તાગ્રાહક સંગ્રહનયની અપેક્ષાએ આત્મા જન્મમરણ આદિ રહિત છે—એમ એ નયની અપેક્ષાએ જે મારુ સાકાર તથા કર્માંતીત નિરાકાર સ્વરૂપ જાણે છે તે મારા ભક્તોને બ્રાહ્મણેા વગેરે જાણવા. મારા ભક્તો પર જેએ દ્વેષ કે શત્રુબુદ્ધિ ધારણ કરે છે તેઓ પ્રેમભક્તિના પગથિયે પગ મૂકી શકતા નથી. જેઓ જુદાજુદા પર`તુ સાપેક્ષનયવાળા અસંખ્ય માર્ગોના પ્રવતકે વિશ્વમાં જુદાજુદા વિચારઆચારથી દેશેામાં કે ખડામાં ઉત્પન્ન થાય છે અને જેઓ પરબ્રહ્મ મહાવીર એવા મારા નામમન્ત્રને વારંવાર જાપ કરે છે, તેએ. જીંદેન્તુદે માગે થઈને ટૂંકા યા લાંખા કાળે મને પ્રાપ્ત કરે છે. તેઓ મારા તરફથી દેશકાલાનુસારે ભિન્નભિન્ન પ્રકૃતિવાળામનુષ્યાને તેમના ચેાગ્ય ભિન્નભિન્ન નિયત માગમાં ચઢાવી અને વિશુદ્ધ પ્રેમવાળા કરી મારા પદને પ્રાપ્ત કરાવનારા જાણવા.
"
જે દેશેામાં અને ખડામાં રાગેા, ઉત્પાતા, ભૂકંપ, જવાળામુખીસ્ફોટન, દુષ્કાળ વગેરે ઉપદ્રવ થાય છે તેમાં અન્યાય, પાપ, અનીતિ, દુરાચાર વગેરે અધર્મોનું ફળ સમજવું. જેએ મારા નામરૂપને આશ્રય કરીને નીતિથી વર્તે છે, સ` લેાકેાની સાથે પ્રેમથી વર્તે છે, ગરીબાની હાય લેતા નથી, રાગ, દુષ્કાળ વગેરે પ્રસંગોમાં દેશ, સમાજ, રાજ્ય, કેમ, સંઘ મળી સ લેાકેાની
For Private And Personal Use Only