________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમતી પ્રવન પૂર્વે
૩૭૧
વેદોમાં, આગમામાં હું જ્ઞાનસત્તાએ વ્યાપક છું. મારામાં સત્ પર્યાચાની અને અનત સામર્થ્ય પર્યંચાની અપેક્ષાએ અનંત ધર્મ છે. તે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાને ભજનારા છે. તેથી મારી અહાર વિશ્વમાં કેાઈ ધર્મ નથી, કેઈ વસ્તુ નથી, એમ જ્ઞેયપર્યાાની અપેક્ષાએ તથા અસ્તિ-નાસ્તિપર્યંચાની અપેક્ષાએ જાણે.
'
મારા વિકલ્પ રૂપમાં અસ`ખ્ય નર્યા અને અસંખ્ય નિક્ષેપા સમાય છે. સ` વિશ્વમાં સર્વ પ્રકારના યજ્ઞવાહક આત્મમહાવીરરૂપે હું બ્રહ્મસત્તાએ સર્વત્ર વ્યાપક છું. સર્વાત્માએ સત્તાએ મારા સમાન છે. મારા અનંત અવતારેશમાં સ`થી અનંતગુણુ મહાન તીથંકરાવતાર છે. સાધુ, સાધ્વીઓ, શ્રાવકા અને શ્રાવિકાઓને ચતુર્વિધ સંઘ સ્થાપીને હું સ` મનુષ્યાને એક સરખી રીતે આત્મવિકાસ કરીશ.
‘સ્ત્રીઓને અધમ, નીચ ગણવામાં આવે છે અને તેઆને ગુલામડી માની વવામાં આવે છે, પરંતુ હુ' તેઓનેા ઉદ્ધાર કરીશ. વિશ્વમાં ત્યાગમા ગ્રહણ કરી ક્ષમા, આવ, માવ, મુક્તતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિચન્ય, બ્રહ્મચય, દયા અને અસ્તેય આદિ સદ્ગુણ્ણાનેા પ્રચાર કરીશ. કર્મ કાંડમાં એકાન્તે ધ માનનારા અને તત્ત્વજ્ઞાનથી વિમુખ થયેલાએને હું' જ્ઞાનના સત્ય પ્રકાશમાં તથા અસત્ વસ્તુએમાં મૂઆયેલાઓને શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરરૂપ મારા સરૂપમાં લાવીશ. દેશકાલાનુસારે લેાકે પ્રવૃત્તિ કરે અને દેશ, રાજ્ય. કામ, સમાજ, સ’ઘ, પ્રજા વગેરેની કલ્યાણપ્રવૃત્તિરૂપ જૈનધર્મને લેાકેા સેવે, એમ પ્રોધીશ.
• સ`જાતીય લેાકેા, પશુઓ, પ`ખીઓ વગેરે જે બ્રહ્માંડ છે તે મારા પિંડ સમાન જાણી તેની સેવામાં મારી સેવા છે, એમ વિશ્વના મનુષ્ચા જાણે એવે ઉપદેશ કરીશ. મનુષ્યેા પડની પેઠે લેાક-બ્રહ્માંડને ચાહે અને તેમાં મારી પૂજા, પ્રાર્થના, ભક્તિ સમજે એવા નિશ્ચય હું કરાવીશ અને આય ભારતમાં ધનાં બીજને મેઘ મનીને ઉગાડીશ. વિશ્વની સેવા અને આત્માઓને પૂર્ણ
For Private And Personal Use Only