________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૭૦
અધ્યાત્મ મહાવીર
સંબંધમાં રહીને વિશ્વને ઉદ્ધાર કરવા શરીરાદિને ધારણ કરે છે.' કર્મની સર્વ પ્રકારની ઉચ્ચ પ્રકૃતિએ આપની સાથે રહેલી છે અને તે આપની આજ્ઞા પ્રમાણે વિશ્વનું કલ્યાણ કરવામાં ઉપયેગી થઈ છે અને થશે. પ્રકૃતિસંબંધ વડે આપ વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ છે. તેથી આપના સાકાર સ્વરૂપને નમીએ છીએ અને તેના એક પરમાણુમાં સંપૂર્ણ પ્રભુત્વ અવલેાકીએ છીએ.
“પ્રભુ મહાવીર ! આપના બે વર્ષના સમાગમમાં મને તથા મારી પત્ની અને યશદાને અનંત વૈકુંઠના અનંત સુખને અનુભવ થશે. પ્રભુ મહાવીર ! સર્વ ઈશ્વરાવતારમાં આપ સર્વથી અનંતગુણ, અનંત ધર્મ–ગુણ-પર્યાય-કલાવાળા મહાન છે. આપના નામનો સર્વત્ર આધાર છે.”
પ્રભુ મહાવીરઃ “નંદિવર્ધન! વિશ્વમાં જે વખતે, જે રીતે, જે જે અવસ્થા અને આચાર આદિથી ધર્ણોદ્ધાર કરવો પડે છે, તે તે રીતે અને તે તે અવસ્થાએ વ્યવહારથી વર્તવું પડે છે. જ્ઞાનમાર્ગને નાશ થયે હોય, તે તત્કાળ જ્ઞાનને પ્રકાશ કરે પડે છે. તે પ્રમાણે ભક્તિ, સેવા, ક્રિયાગ વગેરે માર્ગો માટે તથા ત્યાગયોગ માટે સમજવું. તીર્થકર સર્વ રોગોને પૂર્ણ સત્ય તરીકે પ્રકાશ કરે છે. મારી આગળ અનંત બ્રહ્માંડ એક બિન્દુ સમાન છે અને તે મારા આદેશ પ્રમાણે ઉત્પાદ, વ્યય, ધ્રુવતાને સમયે સમયે ધારણ કરે છે.
હું અનાદિ-અનંત શક્તિમય છું. હું તિભાવે અવ્યાકૃત–અવ્યક્ત છું અને આવિર્ભાવે વ્યાકૃત–મણું છું. હું દ્રવ્યસત્તાએ એક છું તથા છાતી પર્યાય તથા સામર્થ્ય પર્યાયની અપેક્ષાએ અનેક અનંતરૂપે, તિભાવની અપેક્ષાએ અવ્યક્ત અને આવિર્ભાવની અપેક્ષાએ વ્યક્ત છું. મારામાં અનાદિકાલથી અનંત વેદ, અનંત આગ, અનંત પૂર્વો, દ્વાદશાંગીઓ સત્તાઓ છે અને તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા વ્યાપી રહી છે. અનંત
For Private And Personal Use Only