________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
અધ્યાત્મ મહાવીર
કરેલી પ્રતિજ્ઞા હવે પૂર્ણ થઈ છે. પિતાજીએ માગશર સુદ્ધિ અગિયારસે અને માતાજીએ ચૈત્ર સુદિ નવમીએ દેહાત્સગ કર્યું. હું અન્યા ! તમે હુવે મને ત્યાગી થવાની રજા આપે. વિશ્વના ધર્મના ઉદ્ધાર કરવા માટે હવે ક્ષણમાત્ર વ્યતીત ન કરવા જોઈ એ.’
' 6
નલિન : પ્રભુ મહાવીર ! માતાપિતાને વિયેાગ હજી તાજો છે. તેવામાં આપ ત્યાગી થવાનું કહેા છે. તે દાઝયા પર ડામ દેવા ખરાખર છે. આપના વિયેાગથી મારા પ્રાણૢાનુ પ્રયાણ થશે. માટે મારા આગ્રહથી એ વ પન્ત ગૃહસ્થાવાસમાં રહે અને પશ્ચાત્ ત્યાગી અનેા. મારુ આટલું કહ્યું માને. આપના સહવાસથી મારુ' જ્ઞાનજીવન પુષ્ટ થશે અને તેથી હું સુખી થઈશ.
· પ્રભા ! હું આપને પ્રેમી છું. આપના સ્વરૂપ વિના અન્ય કશુ' ક'ઈ પ્રિય ગણતા નથી. તેથી અન્ય કેઈ વસ્તુની મને વાંછના નથી. આપના અનંત નિરાકાર જ્યેાતિમય સ્વરૂપ કરતાં આપનુ' સાકાર સ્વરૂપ, કે જે પ્રકૃતિરૂપ લક્ષ્મીના સંબંધવાળું છે, તેનાથી આપ બાધાર્દિક દ્વારા ઉપકાર કરવા માટે સમ છે. આપના સાકાર સ્વરૂપના ખેાધ પછી નિરાકાર સ્વરૂપ પ્રિય સ્વરૂપ ભાસે છે, પરંતુ તેમાં સાકાર પ્રકૃતિરૂપ જડ શરીરની ઉપચેાગિતા અવષેાધાય છે. માટે સાકાર સ્વરૂપવાળા આપની સંગતિ વિના વિશ્વમાં હું કશું કંઈ ઈચ્છતા નથી કે કંઈ પ્રિય ગણતા નથી. માટે આપ મારું કહ્યું માની એ વ પ ત ગૃહસ્થાવાસમાં રહેા.’
પ્રભુ મહાવીર : · પ્રિય અન્ધુ નંદિવન ! તમારા પૂર્ણ પ્રેમાગ્રહથી તમારી વિજ્ઞપ્તિ પ્રમાણે એ વષ પન્ત ગૃહસ્થાવાસમાં રહી પારમાર્થિક જીવન ગાળીશ. સ` લેાકેાના કલ્યાણા મારુ જીવન ગાળીશ અને સ લેાકેાના કલ્યાણાર્થે જ્ઞાનને પ્રચાર કરીશ. વિશ્વમાં મેાટાભાઈની અનુમતિ પ્રમાણે લઘુબન્ધુ વતે તેવો આદશ રૂક્ત વિશ્વના લેાકેાને જણાવી તેઓને સન્માર્ગમાં વાળવા એ વ
For Private And Personal Use Only