________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
અધ્યાત્મ મહાવીર
વિશેષ છે. હજારા ધર્મો, સ્વભાવ, ગુણેા અને અનંત પર્યંચેાથી આપનુ' સ્વરૂપ પ્રકાશવામાં આવે, તેાય આપના સ્વરૂપના અન તમે ભાગ પ્રકાશિત થતા નથી.
હે પરબ્રહ્મ મહાવીર ! આપનામાં અસ્તિ એટલે સરૂપે અને નાસ્તિ એટલે અસરૂપે એમ સત્ અને અસત્ એ ભાગવાળુ' સ` વિશ્વ છે. તે એક ક્ષણમાં જ્ઞેયભાવે પરિણમે છે, પ્રગટે છે અને વિઘટે છે અને જ્ઞાનપણે વિશ્વ ધ્રુવ—કાયમ રહે છે એવી આપની શુદ્ધાત્મમહાવીરદશાની સત્તા અને તેની વ્યક્તિને શુદ્ધાત્મવીર। અનુભવ કરે છે. પ્રલે ! આપની આજ્ઞા પ્રમાણે આપના ભક્તો કલિકાલમાં પણ પ્રવતીને આપના સ્વરૂપની અનુભવપ્રાપ્તિ કરશે અને સર્વ પ્રકારનાં દુઃખાથી તેએ મુક્ત થશે, એમ આપની આજ્ઞા છે તે સત્ય છે. જે મનુષ્યેા આપના પ્રેમી અને છે તે વિદ્યુતવેગે આત્માના વિકાશ કરે છે. આપનું શરણુ અંગીકાર કર્યાં પછી ગમે તેવા ઘેાર પાપીએના પણ વિદ્યુતવેગે આત્મવિકાસ થાય છે અને તેઓ મૃત્યુ પછી આપની કૃપાનુસાર ભવિષ્યની આત્માન્નતિની શ્રેણી પર આરહે છે.
‘આપની આજ્ઞા પ્રમાણે આપને મન સેાંપીને રાજ્ય ચલાવવુ તે આપની આજ્ઞારૂપ સેવાપ્રવૃત્તિ છે. તેમાં હું અપ્રત્તપણે સદા વિચરીશ અને સ` પ્રજાઓને તથા પશુપ’ખીએ વગેરેને આપના અંગરૂપ માની તેઓની સેવામાં આપની સેવાના આનંદરસ ચાખીશ.
જૈન ચતુર્વિધ સંઘની ઉન્નતિ કરવામાં અને સાધુ, સન્ત, ગો, બ્રાહ્મણ, કન્યાઓનું વિશેષ પ્રકારે રક્ષણ કરવામાં છેલ્લા શ્વાસેાચ્છ્વાસ સુધી સ્વા'ણભાવે પ્રયત્ન કરીશ. આપે રાજ્ય, રાષ્ટ્ર, સંઘ વગેરે ખાખતેાની દર્શાવેલી નીતિઓને જૈનનીતિના નામે પ્રસિદ્ધ કરીશ. કલિયુગમાં બ્રાહ્મણેા, ક્ષત્રિયા, વૈશ્ય અને શૂદ્રો તે પ્રમાણે પ્રવશે, તેા તેએ રાય, પ્રજા, સ`ઘની શક્તિએથી ભ્રષ્ટ થશે નહિ. ગૃહસ્થદશામાં રહેનારા આપના સવ જાતના
For Private And Personal Use Only