________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાગશ્ચમનું જીવનમાં સ્થાન
મા
શુભ ઇચ્છાઓ કરે છે અને તેથી તે મેાક્ષમા ભણી અભિકમણુ (ગમન) કરે છે, પરંતુ ભક્તિના ખળથી પાછો પડતો નથી. તે પાપથી ભય પામે છે, પણ સત્ય કૃત બ્યા, કે જે વર્ણાશ્રમના ધ પ્રમાણે સ્વાધિકારે કરવાનાં હેાય છે, તેથી ભય પામતો નથી. માટે નવિન ! તમે ગૃહસ્થાશ્રમમાં રહી ક્ષાત્રધમ પ્રમાણે રાજ્ય કરેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારી ભક્તિરૂપ મહાગ્નિ જેના હૃદયમાં પ્રગટી છે તેને મહાદિ કમ ના ભય હેાતો નથી. તે નિય અની કન્યકા કરે છે.’
ન દિવ ન : પૂજય પ્રભા ! તમે ત્યાગી બની હજારા, લાખા મનુષ્યને ત્યાગી બનાવશે. તેને સંસારની અસારતા જણાવશે. સાધુઓને અને સાધ્વીઓને બનાવશેા. મને ત્યાગ ગ્રહણ કરવા કરતાં રાજ્ય કરવાને ઉપદેશ આપે। છો અને તેઓને ત્યાગી અનાવશેા, તેનું કેમ ? તેનુ' રહસ્ય સમજાવશે.’
પ્રભુ મહાવીર : ‘ જેઓએ પૂર્વભવમાં ત્યાગધર્મના સંસ્કાર ગ્રહ્યા છે, જેએના આત્મા ત્યાગી થવાથી પાવાના છે અર્થાત્ ત્યાગમાગ થી પરમાત્મપદ પામવાના છે અને ત્યાગમાગના અધિકારી જે જે આત્માએ! મનુષ્યાવતારથી પ્રગટ થયા છે, તેઓ મારી પાસે ત્યાગધમ સ્વીકારવાના છે. અન્ય મનુષ્યા કે જે ગૃહસ્થધમ થી પાકવાના છે, અને ગૃહસ્થલિંગે સિદ્ધ થવાના છે તે મારી પાસે ગૃહસ્થધમ અંગીકાર કરવાના છે. મારા શાસનમાં કલિયુગમાં
ત્યાગીએ અને ગૃહસ્થા અને પ્રકારના ધર્માંથી પાકીને શુદ્ધાત્મ મહાવીરપદને પ્રાપ્ત કરશે. તેથી નવિન ! મેં તમને જે ઉપદેશ આપ્યા છે તે ચેાગ્ય છે.
C
ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં મારી આરાધના કરીને મનુષ્યા મુક્ત થાય છે. જેએને જે ધમથી મુક્ત થવાનુ હાય છે તેમાં તેઓ વર્તે છે. માટે ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં આત્માની પકવતા કરવા માટે આત્માએ સ્વભાવે પ્રવેશ કરે છે.
For Private And Personal Use Only